News Continuous Bureau | Mumbai
Jaya Bachchan: જયા બચ્ચન એક મહાન અભિનેત્રી છે. તેમનું ફિલ્મી કરિયર ખૂબ જ શાનદાર રહ્યું છે. જયા બચ્ચન તેમના નિવેદનો ને કારણે ચર્ચામાં રહેતી હોય છે હવે વધુ એક વખત તે ચર્ચામા આવી છે એક ઇન્ટરવ્યૂ દરમિયાન જયા બચ્ચન એ અક્ષય કુમાર ની ફિલ્મ ને ફ્લોપ ગણાવી છે.
આ સમાચાર પણ વાંચો: Nita ambani: પટોળા સાડી માં જોવા મળ્યો નીતા અંબાણી નો જાજરમાન લુક, મુર્શિદાબાદ સિલ્ક સાડીમાં જોવા મળી અનંત અંબાણી ના ઈમોશનલ ની ઝલક
જયા બચ્ચને ટોયલેટ એક પ્રેમ કથા પર કરી ટિપ્પણી
જયા બચ્ચને મીડિયા સાથે ની વાતચીત માં જણાવ્યું કે, ‘ટોઇલેટ: એક પ્રેમ કથા’ ફિલ્મ નું નામ તો જુઓ હું ક્યારેય આવા નામવાળી ફિલ્મ જોવા માટે થિયેટરોમાં નહીં જાઉં શું આ કોઈ નામ છે? તમે જ જણાવો શું આવા નામ વાળી ફિલ્મ જોવા તમે જશો? આ ફિલ્મ ફ્લોપ છે.’
Jaya Bachchan says nobody will watch movies with name like Toilet Ek Prem Katha, Padman.
Collections:
Toilet ek prem katha- 216 crore
Padman- 191 croresMuch more than movies of Abhishek. Btw Amitabh Bachchan made a movie Piku where all he talked about was Toilet. pic.twitter.com/xDgVuUHSBo
— Ankur Singh (@iAnkurSingh) March 18, 2025
જયા બચ્ચન નું આ નિવેદન ચર્ચા નો વિષય બન્યો છે. તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારની ફિલ્મ ‘ટોઇલેટ: એક પ્રેમ કથા’ વર્ષ 2017 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં દેશના ગામડાઓમાં શૌચાલયનો અભાવ દર્શાવવામાં આવ્યો હતો. આ ફિલ્મે વિશ્વભરમાં ₹300 કરોડની કમાણી કરી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)