Site icon News Continuous Bureau | Mumbai

Chhaava ott release: થિયેટર બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા આવી રહી છે છાવા, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિકી અને રશ્મિકા ની ફિલ્મ

Chhaava ott release: છાવા એ બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે.

chhaava ott release know when and whare to watch vicky kaushal and rashmika mandanna film,

chhaava ott release know when and whare to watch vicky kaushal and rashmika mandanna film,

News Continuous Bureau | Mumbai

Chhaava ott release: છાવા એ બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મ લોકો ને ખુબ પસંદ આવી હતી. વિકી કૌશલ અને રશ્મિકા મંદાના અભિનીત ફિલ્મ ‘છાવા’ સિનેમાઘરોમાં તેની રિલીઝના 50 દિવસ પૂર્ણ કરી ચૂકી છે. બોક્સ ઓફિસ પર તગડી કમાણી કરનારી આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Krrish 4 Cast: રિતિક રોશન ની ક્રિશ 4 માં એક નહીં બે અભિનેત્રી મળશે જોવા! એક્ટ્રેસ ના નામ જાણી તમે પણ થઇ જશો ઉત્સાહિત

છાવા નું ઓટીટી રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ છાવા ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 11 એપ્રિલ 2025થી સ્ટ્રીમ થવા જઈ રહી છે.’છાવા’ ફિલ્મ લગભગ ₹130 કરોડના બજેટમાં બની હતી અને ભારતીય બોક્સ ઓફિસ પર ₹600 કરોડનું કલેક્શન કરી ચૂકી છે.


આ ફિલ્મમાં વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાના પ્રથમ વખત સાથે જોવા મળ્યા હતા. ઉપરાંત, અક્ષય ખન્નાએ ઔરંગઝેબના નકારાત્મક પાત્રમાં ધ્યાન આકર્ષિત કર્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version