Site icon News Continuous Bureau | Mumbai

Krrish 4 Cast: રિતિક રોશન ની ક્રિશ 4 માં એક નહીં બે અભિનેત્રી મળશે જોવા! એક્ટ્રેસ ના નામ જાણી તમે પણ થઇ જશો ઉત્સાહિત

Krrish 4 Cast: રિતિક રોશન તેની ફિલ્મ ક્રિશ 4 ને લઇને ચર્ચામાં છે રિપોર્ટ મુજબ આ ફિલ્મ થી તે દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરી રહ્યો છે હવે આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.

Hrithik Roshan Krrish 4 Two Actresses to Join the Cast

Hrithik Roshan Krrish 4 Two Actresses to Join the Cast

News Continuous Bureau | Mumbai

Krrish 4 Cast: રિતિક રોશન તેની ફિલ્મ ક્રિશ 4 ને લઇને ચર્ચામાં છે રિપોર્ટ મુજબ આ ફિલ્મ થી તે દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. હવે આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.રિપોર્ટ મુજબ આ ફિલ્મ માં એક નહીં પર્નાતું બે અભિનેત્રીઓ જોવા મળશે તેવી સંભાવના છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Loveyapa OTT Release: થિયેટર માં કોઈ જાદુ ના બતાવી શકેલી ‘લવયાપા’ ની ઓટિટિ રિલીઝ ની થઇ જાહેરાત, જાણો કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે જુનૈદ અને ખુશી ની ફિલ્મ

પ્રીતિ ઝિંટા અને નોરા ફતેહીનો સમાવેશ

મીડિયા રિપોર્ટ મુજબ રિતિક રોશન ની ક્રિશ 4 માં પ્રીતિ ઝિંટા અને નોરા ફતેહી જોવા મળી શકે છે. પ્રીતિ ઝિંટા અગાઉ ‘કોઈ મિલ ગયા’માં નિશાના પાત્રમાં જોવા મળી હતી.આ સમાચાર સાંભળીને ફેન્સમાં ભારે ઉત્સાહ છે. રિતિક રોશનના ડિરેક્ટોરિયલ ડેબ્યુ માટે પણ ફેન્સ આતુર છે.


ફિલ્મના પ્રી-પ્રોડક્શન પર કામ ચાલી રહ્યું છે અને 2026માં ફિલ્મ રિલીઝ થવાની શક્યતા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramleela Mahasangh Opposes Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવા સામે શ્રી રામલીલા મહાસંઘનો તીવ્ર વિરોધ, ફિલ્મમાંથી હટાવવાની કરી માગણી
Dipika Chikhlia Supports Ranbir Kapoor Ramayana Casting રણબીર કપૂરના ‘રામ’ બનવાના વિવાદ વચ્ચે સીતા માતા ફેમ દીપિકા ચિખલિયાનું સમર્થન, કહ્યું ‘તે એક ઉત્તમ કલાકાર છે’
Salman Khan Alliance Show ‘અલાયન્સ’ શોમાં સલમાન ખાનની સરપ્રાઈઝ એન્ટ્રી ભાઈ સોહેલ ખાનને ભેટીને ભાવુક થયા દબંગ સ્ટાર, નવો પ્રોમો વાયરલ
Love and War Promotion Sanjay Leela Bhansali સંજય લીલા ભંસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વોર’ માટે નહીં બને કોઈ ટીઝર કે મોશન પોસ્ટર, મેકર્સે બનાવ્યો ખાસ પ્લાન
Exit mobile version