Site icon

Chhaava OTT Release: છાવા ની ઓટીટી રિલીઝ ની થઇ જાહેરાત, આ તારીખે નેટફ્લિક્સ પર રિલીઝ થઇ રહી છે વિકી કૌશલ ની ફિલ્મ

Chhaava OTT Release: છાવા એ બોક્સ ઓફિસ પર કમાણી ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની જાહેરાત થઇ છે.

Chhaava OTT Release Vicky Kaushal blockbuster Chhaava finally releasing on Netflix

Chhaava OTT Release Vicky Kaushal blockbuster Chhaava finally releasing on Netflix

News Continuous Bureau | Mumbai

Chhaava OTT Release: છાવા એ બોક્સ ઓફિસ પર કમાણી ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.આ ફિલ્મ લોકો ને ખુબ પસંદ આવી રહી છે. વિકી કૌશલ એ આ ફિલ્મ માં છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી છે જે લોકો ને ખુબ પસંદ આવી છે. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની જાહેરાત થઇ છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Jaya bachchan birthday: જયા ભાદુરી તરીકે ઇન્ડસ્ટ્રી માં કરનારી અભિનેત્રી આજે છે બચ્ચન પરિવાર ની વહુ, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

છાવા નું ઓટિટિ રિલીઝ 

વિકી કેશલ અને નેટફ્લિક્સ એ  તેના ઇન્સ્ટાગ્રામ પર ‘છાવા’ ના ઓટિટિ રિલીઝ અંગે અપડેટ આપ્યું છે. તેમણે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું અને લખ્યું, ‘આલે રાજે આલે. સમયના પાના પર અંકિત હિંમત અને ગર્વની વાર્તા જુઓ. ૧૧ એપ્રિલે નેટફ્લિક્સ પર ‘છાવા’ જુઓ.’


છાવા એ બોક્સ ઓફિસ પર ₹598.8 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મમાં વિકી કૌશલે છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી છે, જ્યારે રશ્મિકા, અક્ષય ખન્ના, આશુતોષ રાણા અને દિવ્યા દત્તા જેવા કલાકારોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay and Trisha Krishnan Wedding Rumors:વિજય અને તૃષા કૃષ્ણન ટૂંક સમયમાં કરશે લગ્ન? અભિનેત્રીની માતાના એક રિએક્શનથી સોશિયલ મીડિયા પર અટકળો તેજ
TMKOC: ભવ્ય ગાંધી નહીં પણ આ એક્ટરનો ભાઈ હતો શોનો પહેલો ‘ટપ્પુ’! મોહસીન ખાને વર્ષો જૂના રહસ્ય પરથી ઉંચક્યો પડદો.
Tum Dena Saath Mera: ટીવી પર ફરી જામશે શ્રુતિ-શબ્બીરની જોડી! સ્ટાર પ્લસના નવા શો ‘તુમ દેના સાથ મેરા’નું ટીઝર આઉટ, ફેન્સ થયા ગદગદ
Nora Fatehi Sarke Chunar Song Controversy: નોરા-સંજય દત્તનું નવું ગીત ‘સરકે ચુનર’ વિવાદોમાં: ‘ભદ્દા’ ડાન્સ સ્ટેપ્સ અને અશ્લીલ લિરિક્સ જોઈ જનતા લાલઘૂમ, સોશિયલ મીડિયા પર બહિષ્કારની માંગ
Exit mobile version