Site icon News Continuous Bureau | Mumbai

Jaya bachchan birthday: જયા ભાદુરી તરીકે ઇન્ડસ્ટ્રી માં કરનારી અભિનેત્રી આજે છે બચ્ચન પરિવાર ની વહુ, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

Jaya bachchan birthday: જયા બચ્ચન બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી છે આજે જયા બચ્ચન તેનો 77 મોં જન્મદિવસ ઉજવી રહી છે તો ચાલો અભિનેત્રી ના જન્મદિવસ પર તેના વિશે જાણીયે કેટલીક રસપ્રદ વાતો

jaya bachchan birthday special know unknown fact of the actress

jaya bachchan birthday special know unknown fact of the actress

News Continuous Bureau | Mumbai

Jaya bachchan birthday: જયા બચ્ચન બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી છે આજે જયા બચ્ચન તેનો 77 મોં જન્મદિવસ ઉજવી રહી છે. જયા બચ્ચન તેના ગુસ્સા માટે લોકપ્રિય છે પરંતુ અસલ માં તે ખુબ જ ચુલબુલી છે. જયા બચ્ચને દરેક સ્વરૂપમાં પોતાને સાબિત કરી છે. પડદા પરની તેમની ગંભીરતાએ ઘણા લોકોના દિલ જીતી લીધા છે. અભિનેત્રી  જયા બચ્ચન ને પદ્મશ્રીથી નવાજવામાં આવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Tahira kashyap: આયુષ્માન ખુરાના પર તૂટ્યો દુઃખો નો પહાડ, પત્ની ને આટલા વર્ષ બાદ ફરી થયું બ્રેસ્ટ કેન્સર, પોસ્ટ શેર કરી આપી માહિતી

જયા બચ્ચન વિશે અજાણી વાતો 

જયા ભાદુરી એટલે કે જયા બચ્ચનનો જન્મ 9 એપ્રિલ, 1948ના રોજ એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. શાળાકીય શિક્ષણ પછી, જયાએ પુણેની ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થામાંથી અભિનયનો કોર્સ કર્યો.જયા બચ્ચને માત્ર 15 વર્ષની ઉંમરે સત્યજીત રેની બંગાળી ફિલ્મ “મહાનગર” થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે વખતે તે જયા બચ્ચન નહિ જયા ભાદુરી હતી. આ પછી, તેણીએ હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો અને 1971 માં હૃષિકેશ મુખર્જીની ફિલ્મ “ગુડ્ડી” દ્વારા દર્શકોના હૃદયમાં સ્થાન બનાવ્યું.


૧૯૯૨ માં જયા બચ્ચન ને  ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. જયા ભાદુરી ની અમિતાભ બચ્ચન સાથે પહેલી મુલાકાત ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટમાં થઈ હતી. એવું કહેવાય છે કે જ્યારે જયાએ અમિતાભને જોયા ત્યારે તેને પહેલી નજરમાં જ તેમના પ્રેમમાં પડી ગઈ.જયા બચ્ચને ૩ જૂન ૧૯૭૩ ના રોજ અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા અને તેમને બે બાળકો છે – શ્વેતા બચ્ચન નંદા અને અભિષેક બચ્ચન.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version