Site icon

Battle of Galwan: સલમાન ખાન સાથે ‘બેટલ ઑફ ગલવાન’માં કામ કરવાને લઈ ચિત્રાંગદા સિંહ ઉત્સાહિત, કહી ખાસ વાત

Battle of Galwan: સલમાન ખાનની આગામી ફિલ્મ 'બેટલ ઑફ ગલવાન'ની જાહેરાત થઈ ચૂકી છે. હાલમાં જ તેનું ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યું. આ ફિલ્મમાં અભિનેત્રી ચિત્રાંગદા સિંહ જોવા મળશે. સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરીને તે અત્યંત ખુશ છે.

Chitrangda Singh Expresses Joy Over Working with Salman Khan in 'Battle of Galwan'

Chitrangda Singh Expresses Joy Over Working with Salman Khan in 'Battle of Galwan'

News Continuous Bureau | Mumbai

Battle of Galwan: સલમાન ખાન ની આગામી ફિલ્મ ‘બેટલ ઑફ ગલવાન’  ફર્સ્ટ લુક થોડા દિવસો પહેલા રિલીઝ થયું હતું. આ ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ચિત્રાંગદાએ જણાવ્યું કે સલમાને વર્ષો પહેલા કરેલી કમિટમેન્ટ નું  માન રાખીને તેને આ ફિલ્મમાં કામ આપ્યું છે. બંને પ્રથમવાર સ્ક્રીન શેર કરશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : War 2 : કિયારા અડવાણી એ શેર કર્યો હૃતિક રોશન સાથે કામ કરવાનો અનુભવ, વોર 2 વિશે પણ કહી આવી વાત

સલમાને રાખ્યું વર્ષો જૂની વાત નું માન

મીડિયા સાથે ની વાતચીત માં ચિત્રાંગદાએ યાદ કર્યું કે વર્ષો પહેલા એક મરાઠી રીમેક માટે સલમાને તેને સાથે કામ કરવાની વાત કરી હતી, પણ તે પ્રોજેક્ટ શરૂ ન થયો. હવે ‘બેટલ ઑફ ગલવાન’ માં બંને સાથે કામ કરી રહ્યા છે. ચિત્રાંગદાએ કહ્યું, “જેમ સલમાન કહે છે – એક વાર કમિટમેન્ટ કરી દીધી તો હું પોતાનું પણ નથી સાંભળતો.”


‘બેટલ ઑફ ગલવાન’  2020માં લદ્દાખના ગલવાન ખીણમાં ભારત-ચીન વચ્ચે થયેલી ઘર્ષણ પર આધારિત છે. આ લડાઈમાં અનેક ભારતીય જવાનો શહીદ થયા હતા. ફિલ્મનું દિગ્દર્શન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે અને તે સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version