Site icon News Continuous Bureau | Mumbai

CID 2: સોની ટીવી નો સૌથી મોટો શો ‘CID 2’ બંધ થવાના આરે? મેકર્સના આ નિર્ણયથી ફેન્સ નિરાશ

CID 2: સોની ટીવી નો સૌથી મોટો શો 'CID 2' બંધ થવાનો છે.ટી.આર.પી.માં નિષ્ફળતા બાદ CID 2નો ફાઈનલ એપિસોડ આવનારા મહિને, ફેન્સ નિરાશ

CID 2 to go off-air soon? Makers decide to end the show due to this reason

CID 2 to go off-air soon? Makers decide to end the show due to this reason

News Continuous Bureau | Mumbai

CID 2: 90ના દાયકાનો લોકપ્રિય ક્રાઈમ ડ્રામા શો ‘CID’ ની સીઝન 2 ડિસેમ્બર 2024માં Sony TV પર શરૂ થઇ હતી.. પરંતુ હવે આ શો બંધ થવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ મુજબ, CID 2નો ફાઈનલ એપિસોડ આવતા મહિને આવશે. મેકર્સે આ નિર્ણય કેમ લીધો? કારણ છે શોની ટી.આર.પી.  માં ભારે ઘટાડો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dharmendra Prayer meet: ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં સની અને બોબી દેઓલ થયા ભાવુક, ભીની આંખો સાથે આપી શ્રદ્ધાંજલિ

ટી.આર.પી.માં નિષ્ફળતા, મેકર્સનો નિર્ણય

મીડિયા રિપોર્ટ મુજબ, CID 2ની ટી.આર.પી. નવેમ્બરમાં માત્ર 0.8 સુધી પહોંચી છે. મજબૂત વ્યૂઅરશિપ હોવા છતાં શો અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો નથી. આ કારણે મેકર્સે શોને ઓફ-એર કરવાનો વિચાર કર્યો છે. જોકે, મેકર્સ તરફથી હજી કોઈ સત્તાવાર જાહેરાત નથી.આ સમાચાર સાંભળીને CIDના ફેન્સ નિરાશ થઈ ગયા છે. એક યુઝરે લખ્યું – “ઓકે-ઓકે..તમે અમને તોડી નાખ્યા.” બીજા યુઝરે કહ્યું – “આ સાચું ના હોઈ શકે, શોની સ્ક્રિપ્ટ તો ખૂબ જ સારી છે.” ઘણા ફેન્સે શનિવાર-રવિવારે CID જોવાનો આનંદ યાદ કર્યો અને સીઝન 3ની આશા વ્યક્ત કરી.


CID 2 Sony TV સિવાય OTT પ્લેટફોર્મ SonyLIV અને Netflix પર પણ ઉપલબ્ધ છે. જો શો બંધ થાય તો ફેન્સને ફરીથી સીઝન 3 માટે લાંબી રાહ જોવી પડી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version