Coldplay concert: બ્રિટિશ ગાયક ક્રિસ માર્ટિને જીત્યા ભારતીયો ના દિલ, કોલ્ડપ્લે માં ગાયું આ ગીત

coldplay concert chris martin sings vande mataram song
coldplay concert chris martin sings vande mataram song

News Continuous Bureau | Mumbai

Coldplay concert: કોલ્ડપ્લે નો કોન્સર્ટ ગઈકાલે 76મા પ્રજાસત્તાક દિવસ ના દિવસે અમદાવાદ માં થયો હતો. આ દરમિયાન ક્રિસ માર્ટિને ‘વંદે માતરમ’ અને ‘મા તુઝે સલામ’ ગીત ગાઈ ને ભારતીય ચાહકોના દિલ જીતી લીધા હતા.આ ઉપરાંત ક્રિસ માર્ટિને 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ દરમિયાન સમગ્ર કોન્સર્ટ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.

આ સમાચાર પણ વાંચો: Bigg boss 18 winner: વિવિયનને હરાવી ને બિગ બોસ 18 નો વિનર બન્યો કરણવીર મહેરા, ટ્રોફી સાથે જીત માં મળ્યા અધધ આટલા રૂપિયા

ક્રિસ માર્ટિને ગાયું વંદે માતરમ 

ડિઝની પ્લસ હોટસ્ટાર એ તેના ઇન્સ્ટાગ્રામ પર આ કોન્સર્ટ નો વિડીયો શેર કર્યો છે જેમાં કોલ્ડપ્લે ના ફ્રન્ટમેન ક્રિસ માર્ટિન ને વંદે માતરમ ગીત ગાતો જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)


ક્રિસ માર્ટિને ભારત માતા કો સલામ સાથે કોન્સર્ટનું સમાપન કર્યું અને બધાને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!