Site icon News Continuous Bureau | Mumbai

Crew song: ‘ક્રૂ’ નું નવું ગીત ચોલી કે પીછે ક્યા હૈ થયું રિલીઝ, માધુરી ના દેસી અવતાર પર ભારે પડ્યો કરીના નો ગ્લેમરસ અવતાર

Crew song: કરીના કપૂર, કૃતિ સેનન અને તબ્બુની ફિલ્મ ક્રૂનું ગીત 'ચોલી કે પીછે ક્યા હૈ' રિલીઝ થઈ ગયું છે. આ ગીત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે આ ગીત સાથે લોકો માધુરી દીક્ષિત અને કરીના કપૂર ની સરખામણી કરી રહ્યા છે.

crew song choli ke piche released gave competition madhuri dixit

crew song choli ke piche released gave competition madhuri dixit

News Continuous Bureau | Mumbai 

Crew song: કરીના કપૂર કૃતિ સેનન અને તબ્બુ તેમની આગામી ફિલ્મ ક્રૂને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ નું મજેદાર ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે જેને જોઈને લોકો નો ઉત્સાહ વધી ગયો છે. હવે ફિલ્મ ના નિર્માતાઓએ ક્રૂનું ત્રીજું ગીત ‘ચોલી કે પીછે’ રિલીઝ કર્યું છે. આ ગીત 90ના દાયકા નું સુપરહિટ ગીત નું રીમેક છે. જેમાં માધુરી દીક્ષિત એ જબરજસ્ત ડાન્સ કર્યો હતો. હવે આ આઇકોનિક ગીતને દિલજીત દોસાંજ દ્વારા રિક્રિએટ કરવામાં આવ્યું છે. આ ગીતમાં કરીના કપૂરનો જબરદસ્ત જાદુ જોવા મળ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : James Bond: જેમ્સ બોન્ડ ના ચાહકો માટે સારા સમાચાર, આવી રહ્યો છે બોન્ડ,આ અભિનેતા લેશે ડેનિયલ ક્રેગ નું સ્થાન!

ક્રૂ નું ગીત ચોલી કે પીછે થયું રિલીઝ 

ક્રૂનું નવું ગીત ચોલી કે પીછે રિલીઝ થઈ ગયું છે. આ ગીત માં કરીના કપૂર ગુલાબી સાડી અને જ્વેલરીમાં સજ્જ તેના ડાન્સ મૂવ્સ બતાવી રહી છે આ ગીત દિલજીત દોસાંઝ, આઈપી સિંહ, અલકા યાજ્ઞિક અને ઈલા અરુણે ગાયું છે. અક્ષય અને આઈપીએ મ્યુઝિક રિક્રિએટ કર્યું છે.

આ ગીત સામે  આવ્યા બાદ લોકો કરીના અને માધુરી ની સરખામણી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 29 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version