News Continuous Bureau | Mumbai

Dalljiet kaur: પતિ થી અલગ થવાના સમાચાર વચ્ચે કેન્યા પાછી ફરી દલજીત કૌર, શું બીજા લગ્ન ને બચાવવા કે પછી અભિનેત્રી ની છે કોઈ બીજી યોજના

Dalljiet kaur: દલજીત કૌર તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી એ 2023માં એક બિઝનેસમેન સાથે લગ્ન કરીને વિદેશ સેટલ થઇ હતી. પતિ સાથે અલગ થયા બાદ હવે ફરી એકવાર દલજીત કેન્યા પહોંચી છે.

dalljiet kaur returns to kenya amid divorce rumours with husband nikhil patel

News Continuous Bureau | Mumbai

Dalljiet kaur: અભિનેત્રી દલજીત કૌર આ દિવસોમાં તેના લગ્નજીવન ને લઈને ચર્ચામાં છે. દલજીતે વર્ષ 2023 માં નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે વિદેશ માં સેટલ થઇ હતી. હાલ અભિનેત્રી ના લગ્નજીવન માં ભંગાણ પડ્યું છે. દલજીતે સોશિયલ મીડિયા પર તેના લગ્નજીવન અંગે ખુલાસો કર્યો હતો.આ સાથે જ હવે બધા ને ખબર છે કે દલજીત અને નિખિલ વચ્ચે કંઈક બરાબર નથી. માત્ર 5 મહિના પહેલા જ દલજીત તેના પતિનું ઘર છોડીને પુત્ર સાથે મુંબઈ આવી ગઈ હતી.હવે પતિથી અલગ થઈને ભારત પરત ફરેલી દલજીત કૌર ફરી એકવાર કેન્યા પહોંચી છે.આ સાથે જ લોકો ના મનમાં એ પ્રશ્ન ઉભો થયો છે કે શું ખરેખર દલજીત તેના બીજા લગ્ન બચાવવા માટે કેન્યા ગઈ છે કે પછી અભિનેત્રી ની કઈ બીજી જ યોજના છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Bigg boss OTT 3: તૈયાર થઇ જાઓ! બિગ બોસ ના ઘરમાં લાગુ થશે નવા નિયમો, અનિલ કપૂર અપનાવશે સ્પર્ધક સાથે કડક વલણ, જુઓ શો નો નવો પ્રોમો

દલજીત કૌર પહોંચી કેન્યા 

દલજીતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની એક તસવીર શેર કરી હતી, જેમાં તે તેની ગર્લ સ્ક્વોડ સાથે જોવા મળી હતી ફોટો શેર કરતી વખતે દલજીતે તેનું લોકેશન પણ શેર કર્યું છે, જે મુજબ તે કેન્યાની રાજધાની નૈરોબીમાં છે. આ  ફોટો શેર કરતા દલજીતે તેના કેપ્શનમાં લખ્યું – ‘જ્યારે તમે તમારી ગર્લ સ્ક્વોડ સાથે હોવ’.

દલજીત ના પતિ સાથે અલગ થવાની વચ્ચે અભિનેત્રી એ કેન્યા પરત ફરીને બધાને ચોંકાવી દીધા છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું દલજીત કેન્યા પરત તેના પતિ સાથે પેચઅપ કરવા માટે ગઈ છે કે તેનો સામાન પરત લેવા અથવા તેના મન માં કઈ અલગ જ યોજના છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cannes 2026| કાન્સ ક્વીન ઐશ્વર્યા રાય ઇલેક્ટ્રિક બ્લુ ગાઉનમાં રેડ કાર્પેટ પર ગ્લેમરસ એન્ટ્રી, ઇન્ટરનેટ પર ફોટોઝ વાયરલ
TMKOC Set Reality| વાસ્તવમાં આવી દેખાય છે તારક મહેતાની ગોકુલધામ સોસાયટી, જેઠાલાલના ઘરનો અસલી વીડિયો વાયરલ
System Movie Review| હલી જશે આખી ‘સિસ્ટમ’! સોનાક્ષી સિન્હા અને જ્યોતિકાની દમદાર એક્ટિંગે જીત્યા દિલ, મુવી જોતા પહેલા વાંચી લો આ રીપોર્ટ
Khatron Ke Khiladi 15। આવી ગઈ ખતરોં કે ખિલાડી ૧૫ ની પહેલી ઝલક, રોહિત શેટ્ટી સાથે જોખમ ખેડવા કન્ટેસ્ટન્ટ્સ તૈયાર
Exit mobile version