Site icon News Continuous Bureau | Mumbai

Dalljiet kaur: શું એક વર્ષ ની અંદર જ દલજીત કૌર અને નિખિલ પટેલ ના લગ્ન જીવન માં આવી મુશ્કેલી? અભિનેત્રી ની ટીમે જાહેર કર્યું નિવેદન

Dalljiet kaur: ટીવી અભિનેત્રી દલજીત કૌર એ શાલીન ભનૌત થી છૂટાછેડા લીધા બાદ નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન દલજીત કૌરે તેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પરથી હટાવી દીધી છે. આ તસવીરો હટતા તેમના અલગ થવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ

dalljiet kaur separated from her husband nikhil patel actress team issues statement

dalljiet kaur separated from her husband nikhil patel actress team issues statement

News Continuous Bureau | Mumbai 

Dalljiet kaur: ટીવી એક્ટ્રેસ દલજીત કૌરે શાલીન ભનૌત સાથે છૂટાછેડા લીધા બાદ નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. દલજીતે તેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. હવે દલજીત તેની લગ્ન ની તસવીરો ને લઈને ચર્ચામાં આવી છે. વાત એમ છે કે દલજીતે અચાનક જ તેના પતિ નિખિલ પટેલ ની તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી હટાવી દીધી છે. એટલું જ નહીં તેણે પોતાના નામમાંથી પટેલ સરનેમ પણ હટાવી દીધી છે.  હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે દલજીત અને તેના પતિ વચ્ચે કંઈ પણ બરાબર નથી. હવે આ સમગ્ર મામલાને લઈને દલજીત ની ટીમ દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Article 370: આર્ટિકલ 370 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, ટ્રેલર લોન્ચ માં અભિનેત્રી યામી ગૌતમે ફેન્સ સાથે જાહેર કરી તેની ખુશી

દલજીત ની ટિમ નું નિવેદન 

દલજીત કૌર ની ટીમના એક પ્રવક્તાએ પોતાના નિવેદનમાં લખ્યું છે કે, ‘હું કહેવા માંગુ છું કે દલજીત તેના પિતા અને માતાની સર્જરીને કારણે ભારતમાં છે, તેમને  તેની જરૂર છે. હું એ પણ સ્પષ્ટ કરવા માંગુ છું કે દલજીત આ સમયે કોઈ પણ મુદ્દા પર ટિપ્પણી કરવા  માંગતી નથી, કારણ કે તેનાથી તેના બાળકો પર અસર થશે. કૃપા કરીને બાળકોની ગોપનીયતા નો આદર કરો અને આને તેમના નિવેદન તરીકે ધ્યાનમાં લો.’


તમને જણાવી દઈએ કે , નિખિલ સાથે લગ્ન કર્યા બાદ દલજીત તેના પતિ સાથે કેન્યા શિફ્ટ થઈ ગઈ હતી. દલજીત અહીં તેના દીકરા જેડન અને પતિ સાથે રહે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Hrithik Roshan and Saba Azad Breakup Rumors શું રિતિક રોશન અને સબા આઝાદનું થઈ ગયું છે બ્રેકઅપ? ડેટિંગ એપ પર નવો પાર્ટનર શોધતા હોવાની ચર્ચા!
TV Advertising Rules 2026 હવે ટીવી પર વધુ દેખાશે જાહેરાતો? સરકારે ૨૦ વર્ષ જૂનો આ નિયમ હટાવ્યો
Sunny Deol Formula 1 સની દેઓલ બનવા માંગતા હતા ફોર્મ્યુલા ૧ રેસર, પિતા ધર્મેન્દ્રના ડરને કારણે છોડ્યું સપનું
Independence Day 2026 Celebrities અક્ષય કુમારથી અનુપમ ખેર સુધી, સ્વતંત્રતા દિવસે દેશભક્તિના રંગમાં રંગાયા બોલીવુડ સેલિબ્રિટીઝ
Exit mobile version