Site icon News Continuous Bureau

De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ

De De Pyaar De 2 Review: અજય દેવગન અને રકૂલ પ્રીત સિંહ ની દે દે પ્યાર દે 2 આજે રિલીઝ થઇ ગઈ છે. તો ચાલો જાણીયે આ ફિલ્મ ના રીવ્યુ વિશે

De De Pyaar De 2 FIRST Review: Ajay Devgn’s Sequel Wins Hearts with Humor and Emotions

De De Pyaar De 2 FIRST Review: Ajay Devgn’s Sequel Wins Hearts with Humor and Emotions

News Continuous Bureau | Mumbai

De De Pyaar De 2 Review: અજય દેવગન ની અપકમિંગ ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’ નો પ્રથમ રિવ્યૂ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 2019ની સુપરહિટ ફિલ્મ ની આ સિક્વલમાં અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ ફરી આશિષ મહેરા અને આયેશા ખુરાના તરીકે પરત આવ્યા છે. ફિલ્મનું નિર્દેશન અંશુલ શર્માએ કર્યું છે અને સ્ટોરી લવ રંજન અને તરુણ જૈન દ્વારા લખાઈ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : 120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી

પ્રથમ રિવ્યૂ: “ફેમિલી માટે મસ્ટ વોચ”

સોશિયલ મીડિયા પર એક યુઝરે ફિલ્મને 4/5 સ્ટાર આપીને લખ્યું: “પ્રેમ, હાસ્ય, ઇમોશન્સ અને રિલેશનશિપ – #દે દે પ્યાર દે 2 ફેમિલી માટે મસ્ટ વોચ છે.”અભિનેતા-ક્રિટિક કુલદીપ ગઢવીએ ફિલ્મને “રોલર કોસ્ટર રાઈડ” કહીને વખાણી અને અજય દેવગનની કોમિક ટાઈમિંગને “ફ્લોલેસ” ગણાવી.આર. માધવન નું પાત્ર સ્ટોરીમાં નવો કૉન્ફ્લિક્ટ લાવે છે. તેમની અને અજય દેવગનની વચ્ચેના સીન વિટ અને ઇન્ટેન્સિટીથી ભરપૂર છે. લવ રંજનની સ્ટોરી સેકન્ડ ચાન્સ અને એવોલ્વિંગ રિલેશનશિપના થીમને સુંદર રીતે એક્સપ્લોર કરે છે.


ફિલ્મમાં આર. માધવન, જાવેદ જાફરી, મીઝાન જાફરી, ઇશિતા દત્તા અને જાનકી બોડીવાલા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. સ્ટોરી 52 વર્ષના NRI આશિષ મહેરાની આસપાસ ગોઠવાઈ છે, જે પોતાની નાની ઉંમરની ગર્લફ્રેન્ડ આયેશાના પરિવારને મળવા જાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Abhishek Bachchan IPL Team: IPL ટીમ કેમ ન ખરીદી? અભિષેક બચ્ચને આપ્યો રોકડિયો જવાબ, રમત પ્રત્યેના પોતાના ઝનૂન વિશે કરી ખુલીને વાત
Asha Bhosle Tribute In Pakistan: ભારત વિરોધમાં પાકિસ્તાન ભાન ભૂલ્યું! આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ આપતા જ સરકારે ફટકારી નોટિસ, જાણો શું છે મામલો
Asha Bhosle Music Institute Maharashtra: આશા ભોંસલેનું દાયકાઓ જૂનું સપનું હવે થશે સાકાર! દેવેન્દ્ર ફડણવીસે સંગીત પ્રેમીઓ માટે કરી મોટી જાહેરાત
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Exit mobile version