Site icon

De De Pyaar De 2 Trailer: અજય દેવગન અને રકૂલ પ્રીત સિંહ ની ફિલ્મ દે દે પ્યાર દે 2 નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, સાથે જ થઇ ફિલ્મ ની રિલીઝ ડેટ ની જાહેરાત

De De Pyaar De 2 Trailer: અજય દેવગન અને રકૂલ પ્રીત સિંહ ની ફિલ્મ દે દે પ્યાર દે 2 નું ટ્રેલર રિલીઝ થયું છે. જેમાં કોમેડી નો ડબલ ડોઝ જોવા મળી રહ્યો છે.

De De Pyaar De 2 Trailer: Ajay Devgn and Rakul Preet Return with Double Romance and Comedy

De De Pyaar De 2 Trailer: Ajay Devgn and Rakul Preet Return with Double Romance and Comedy

News Continuous Bureau | Mumbai

De De Pyaar De 2 Trailer: અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ ની 2019 ની હિટ ફિલ્મ ‘દે દે પ્યાર દે’ હવે તેના સિક્વલ સાથે ફરીથી દર્શકોને હસાવા અને રડાવા આવી રહી છે. ‘દે દે પ્યાર દે 2’ નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ટ્રેલરમાં હાસ્યભર્યા ડાયલોગ્સ અને ભાવનાત્મક દ્રશ્યો નું મિશ્રણ જોવા મળે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Saurabh Shukla Barfi: મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા સૌરભ શુક્લા, રણબીર સાથેની મુલાકાતે આ રીતે બદલ્યું તેમનું નસીબ

ટ્રેલરમાં પ્રેમ અને પરિવાર વચ્ચેનો સંઘર્ષ

ટ્રેલર શરૂ થાય છે અજય દેવગનના પાત્ર આશીષ અને રકુલના પાત્ર આયશા સાથે, જે ફરીથી પોતાના સંબંધને પરિવાર સામે સાબિત કરવાનો પ્રયાસ કરે છે. મેકર્સે લખ્યું છે: “જ્યારે તમારો બોયફ્રેન્ડ તમારા પપ્પા જેટલી ઉંમરનો હોય, તમારી નહીં, ત્યારે #PyaarVsParivaar શરૂ થાય છે!” આ વખતે ફિલ્મમાં આર. માધવન, મીઝાન જાફરી, ગૌતમી કપૂર, ઇશિતા દત્તાઅને જાવેદ જાફરી જેવા નવા ચહેરાઓ જોવા મળશે. આ ફિલ્મ 14 નવેમ્બર 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.


‘દે દે પ્યાર દે 2’ ની કહાની પહેલી ફિલ્મ જ્યાં પૂરી થઈ હતી ત્યાંથી આગળ વધે છે. આશીષ હવે આયશાના પરિવાર સાથે સંબંધ બાંધવાનો પ્રયાસ કરે છે, પરંતુ ઉંમરનો તફાવત અને પરિવારની માન્યતાઓ વચ્ચે પ્રેમ ફરીથી કસોટી પર મુકાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Pankaj Dhir Funeral: કર્ણ’ને અંતિમ વિદાય: પંકજ ધીરના અંતિમ સંસ્કારમાં સલમાન ખાન સહિત અનેક સ્ટાર્સ હાજર, આંખોમાં હતા આંસુ.
Pankaj Dhir: અલવિદા ‘કર્ણ’! મહાભારતના અભિનેતા પંકજ ધીરનું 68 વર્ષની વયે નિધન, કેન્સર સામે હાર્યા જિંદગીની જંગ.
Sonakshi Sinha: ફેશન શોમાં સોનાક્ષી સિન્હા એ કરી એવી હરકત કે થઇ રહી છે તેની પ્રેગ્નન્સી ની ચર્ચા, જુઓ વિડીયો
Salman Khan Ramp Walk: ફેશન ડિઝાઇનર વિક્રમ ફડનીસના શોમાં સલમાન ખાને લગાવી રેમ્પ પર આગ, બ્લેક શેરવાનીમાં જોવા મળ્યો ભાઈજાન નો રોયલ લુક
Exit mobile version