Site icon News Continuous Bureau | Mumbai

Saurabh Shukla Barfi: મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા સૌરભ શુક્લા, રણબીર સાથેની મુલાકાતે આ રીતે બદલ્યું તેમનું નસીબ

Saurabh Shukla Barfi: ‘બર્ફી’ના શૂટિંગ દરમિયાન રણબીર કપૂર સાથેની વાતચીતથી સૌરભ શુક્લાની એક્ટિંગમાં ફરીથી રસ આવ્યો સૌરભ શુક્લાએ કહ્યું – “મને રણબીર પાસેથી ઘણું શીખવા મળ્યું, એના કારણે હું ફરીથી એક્ટિંગ તરફ વળ્યો”

Saurabh Shukla Says Meeting Ranbir Kapoor During ‘Barfi’ Changed His Life

Saurabh Shukla Says Meeting Ranbir Kapoor During ‘Barfi’ Changed His Life

News Continuous Bureau | Mumbai

Saurabh Shukla Barfi:  ‘જોલી એલએલબી 3’ માં અભિનયથી લોકોના દિલ જીતી લેતા અભિનેતા સૌરભ શુક્લા એ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે 2012માં ફિલ્મ ‘બર્ફી’  ના સમય દરમિયાન તેઓ જીવનના સૌથી નબળા તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમને ડિરેક્ટર અનુરાગ બાસુ એ ‘બર્ફી’ ઓફર કરી હતી, જેમાં રણબીર કપૂર સાથે કામ કરવાનો મોકો મળ્યો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shahrukh Kajol Filmfare: 70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં શાહરુખ-કાજોલ એ સ્ટેજ પર લગાવી આગ, બંને ની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ

એક્ટિંગથી ઉદાસ થઈ ગયા હતા સૌરભ

સૌરભ શુક્લાએ કહ્યું કે “લોકો મને કહેતા કે હું સારો એક્ટર છું, પણ જે રોલ મળતા હતા એ માત્ર કેમિયો હોય. પૈસા પણ મળતા નહોતા. ત્યારે મેં વિચાર્યું કે હવે હું એક્ટર નહીં, રાઈટર છું.” ‘બર્ફી’ના રોલ વિશે જાણ્યા પછી તેમણે ફિલ્મ માટે હા પાડી.સૌરભ શુક્લાએ કહ્યું કે “રણબીર ખૂબ જ  સમજદાર વ્યક્તિ છે. એની સાથે બેઠા રહીને વાત કરવી મને ગમતી હતી. એક્ટિંગ દરમિયાન એ કંઈક એવું કરતો કે હું શીખી શકું. એના કારણે મારી એક્ટિંગમાં ફરીથી રસ આવ્યો.”


બર્ફી’ 2012ની સૌથી સફળ ફિલ્મોમાંથી એક હતી. રણબીર, પ્રિયંકા ચોપરા અને ઇલિયાના ડીક્રૂઝ સાથેની આ ફિલ્મે અનેક એવોર્ડ્સ જીત્યા અને ઓસ્કાર માટે પણ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ સૌરભ શુક્લા માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘3 Idiots’ Sequel Update| ‘થ્રી ઇડિયટ્સ’ ના સિક્વલની વાર્તા પરથી ઉઠ્યો પડદો આમિર ખાનની ફિલ્મમાં થશે મોટા ટ્વિસ્ટ સાથે નવા સુપરસ્ટારની એન્ટ્રી!
‘Kaala Hiran’ Controversy| ‘કાલા હિરન’ નામથી બની રહી હતી ફિલ્મ અને વચ્ચે આવી ગયા સલમાન ખાન! નોટિસ મોકલીને આપ્યો આ મોટો આદેશ
‘Don 3’ Controversy| રણવીર સિંહની ‘ડોન ૩’ નો મામલો કોર્ટમાં પહોંચ્યો; ફિલ્મમેકરે એસોસિએશન સામે જ ઠોકી દીધો કેસ
‘Hai Jawani To Ishq Hona Hai’| વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ અડધા ભાવે જોવા મળશે! એડવાન્સ બુકિંગ કરાવતા જ મળશે આ મોટો ફાયદો
Exit mobile version