Site icon News Continuous Bureau | Mumbai

Deepika padukone: અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં દીપિકા એ સાડી માં ફ્લોન્ટ કર્યો તેનો બેબી બમ્પ, અભિનેત્રીના ચહેરા પર જોવા મળ્યો પ્રેગ્નેન્સી ગ્લો, જુઓ તસવીર

Deepika padukone: દીપિકા પાદુકોણ એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે સાડી માં પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. દીપિકા એ આ લુક અનંત અને રાધિકા ના સંગીત સેરેમની માં કેરી કર્યો હતો.

deepika padukone flaunts baby bump in a purple saree

deepika padukone flaunts baby bump in a purple saree

News Continuous Bureau | Mumbai

Deepika padukone: દીપિકા પાદુકોણ જલ્દી જ બનવાની છે. હાલ અભિનેત્રી તેની ગર્ભાવસ્થા નો આનંદ માણી રહી છે.દીપિકા પાદુકોણ એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે સાડી માં પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. દીપિકા એ આ લુક અનંત અને રાધિકા ના સંગીત સેરેમની માં કેરી કર્યો હતો.આ દરમિયાન દીપિકા ના ચહેરા પર તેની પ્રેગ્નન્સી નો ગ્લો પણ જોવા મળ્યો હતો.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anant and Radhika wedding: અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં પરફોર્મ કરવા માટે જસ્ટિન બીબરે અંબાણી પરિવાર પાસેથી વસૂલી અધધ આટલી ફી!

 

દીપિકા એ શેર કરી તસવીર 

દીપિકા એ જે તસવીરો શેર કરી છે તેમાં દીપિકા જાંબલી રંગની સાડીમાં કેમેરાની સામે તેના બેબી બમ્પ ને ફ્લોન્ટ કરતા પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરો ને શેર કરતા દીપિકા એ લખ્યું, ‘બસ… કારણ કે શુક્રવારની રાત છે અને મારે બાળક સાથે પાર્ટી કરવી છે!’ તેણે કેપ્શનમાં રણવીરને ટેગ પણ કર્યો છે.


દીપિકા પાદુકોણ તેની ગર્ભવસ્થા ની સાથે સાથે તેની ફિલ્મ કલ્કિ 2898 એડી ની સફળતા નો આનંદ પણ માણી રહી છે. આ ફિલ્મ માં પણ તેને ગર્ભવતી જ બતાવવામાં આવી છે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version