Site icon News Continuous Bureau | Mumbai

Deepika and Ranveer: ગણપતિ બાપ્પા ની ભક્તિ માં લિન જોવા મળ્યા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ, બાળક ના જન્મ પહેલા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યું કપલ

Deepika and Ranveer: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જલ્દી જ માતા પિતા બનવાના છે. તેવામાં રણવીર અને દીપિકા ગણપતિ બાપ્પા ના આશીર્વાદ લેવા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા.

deepika padukone ranveer singh visit siddhivinayak temple

deepika padukone ranveer singh visit siddhivinayak temple

News Continuous Bureau | Mumbai

Deepika and Ranveer: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જલ્દી જ માતા પિતા બનવાના છે. દીપિકા આ મહિના ના અંત માં તેના પ્રથમ બાળક ને જન્મ આપશે. તેવામાં રણવીર અને દીપિકા ગણપતિ બાપ્પા ના આશીર્વાદ લેવા સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા.દીપિકા અને રણવીર નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.  

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Nita ambani: લાલ પટોળા સાડી માં છવાઈ નીતા અંબાણી, બિઝનેસ વુમન ના બ્લાઉઝ ની ડિઝાઇન એ ખેંચ્યું લોકો નું ધ્યાન

દીપિકા અને રણવીર એ લીધા બાપ્પા ના આશીર્વાદ 

દીપિકા અને રણવીર બાપ્પા ના આશીર્વાદ લેવા સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા હતા. આ દરમિયાન રણવીર સિંહ ક્રીમ કલર ના કુર્તા પાયજામા માં તેમજ દીપિકા ગ્રીન કલર ની સાડી માં જોવા મળી હતી. રણવીર અને દીપિકા ની સાથે રણવીર ની બહેન પણ જોવા મળી હતી. 


દીપિકા અને રણવીર ના આ વિડીયો પર લોકો પોતાની વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version