Site icon

Deepika padukone: ફિલ્મ ફાઈટર ની રિલીઝ પહેલા તિરુમાલા પહોંચી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ નહીં પરંતુ આ વ્યક્તિ સાથે લીધા ભગવાન વ્યંકટેશ ના આશીર્વાદ

Deepika padukone: દીપિકા પાદુકોણ તેની ફિલ્મ ફાઈટર ને લઈને ચર્ચામા છે આ ફિલ્મ 25 જાન્યુઆરી 2024 માં રિલીઝ થશે. આ ફિલ્મ માં તેની સાથે રિતિક રોશન પણ છે. આ ફિલ્મ ની રિલીઝ પહેલા દીપિકા ભગવાન વ્યંકટેશ ના આશીર્વાદ લેવા તિરુમાલા પહોંચી છે. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

deepika padukone reached tirumala temple before fighter release

deepika padukone reached tirumala temple before fighter release

News Continuous Bureau | Mumbai

Deepika padukone:  દીપિકા પાદુકોણ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ફાઈટર’ને લઈને ચર્ચામાં છે. હાલમાંજ આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું, જેમાં રિતિક, દીપિકા અને અનિલ કપૂરના ફાઈટર પાયલોટ અવતારે લોકોને દંગ કરી દીધા હતા. બીજી તરફ રિતિક અને દીપિકા આ ફિલ્મ માં પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. લોકોને બંને ની કેમેસ્ટ્રી ઘણી પસંદ આવી હતી. દીપિકાની આ ફિલ્મ ભારતના 75માં ગણતંત્ર દિવસના અવસર પર 25 જાન્યુઆરી, 2024ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. હવે ફિલ્મની રિલીઝ પહેલા, તાજેતરમાં જ દીપિકા પાદુકોણ તેની બહેન સાથે ભગવાન વ્યંકટેશ ના આશીર્વાદ લેવા તિરુમાલા પહોંચી હતી.

Join Our WhatsApp Community

 

દીપિકા પાદુકોણ તેની બહેન અનીશા સાથે પહોંચી તિરુમાલા 

દીપિકા પાદુકોણ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, દીપિકા તેની બહેન અનીશા સાથે ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લેવા તિરુમાલા પહોંચી છે. આ દરમિયાન દીપિકાએ કાળો કો-ઓર્ડ સેટ પહેર્યો હતો જયારે તેની બહેન અનીશા કેસરી ટી શર્ટ માં જોવા મળી રહી છે. દીપિકા તેની ફિલ્મ ફાઈટર ની સફળતા માટે ભગવાન વ્યંકટેશ ના આશીર્વાદ લેવા પહોંચી હતી.


દીપિકા પાદુકોણ ફિલ્મ ફાઈટર સિવાય રોહિત શેટ્ટી ની ફિલ્મ સિંઘમ અગેઇન માં પણ જોવા મળશે. આ ફિલ્મ માં તેની સાથે અજય દેવગણ, અક્ષય કુમાર અને રણવીર સિંહ પણ છે. 

આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor Ramayan: એનિમલ બાદ રામ બન્યો રણબીર કપૂર, સાઈ પલ્લવી સાથે આ મહિનામાં કરશે રામાયણ નું શૂટિંગ, કેજીએફ સ્ટાર યશ સાથે થશે ટક્કર

 

KSBKBT 2 Spoiler: કયુંકી….. ના વિરાણી પરિવાર પર સંકટ, મિહિર અને તુલસી ના સંબંધ માં આવશે તિરાડ! જાણો શો
Bhool Bhulaiyaa 4 Confirmed: ‘રૂહ બાબા’ ઇઝ બેક,અનીસ બઝ્મીએ ‘ભૂલ ભુલૈયા 4’ ની કરી જાહેરાત, કાર્તિક આર્યન લીડ રોલમાં
Haq: ‘હક’ પર સંકટ! ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ ની ફિલ્મ પર રિલીઝ પહેલા જ મોટો વિવાદ, જાણો સમગ્ર મામલો
Shahrukh khan Reveals First Look of ‘King’ as Birthday Gift to Fans
Exit mobile version