Site icon News Continuous Bureau | Mumbai

Deepika padukone: શું કલ્કિ 2898 એડી ના શૂટિંગ સાથે વાપસી કરશે દીપિકા પાદુકોણ? ફિલ્મ ના નિર્માતા ની પોસ્ટ માં મળ્યો સંકેત

Deepika padukone: દીપિકા પાદુકોણ મેટરનિટી લીવ પર છે. અભિનેત્રી એ એક બાળકી ને જન્મ આપ્યો છે. હવે લાગે છે કે બહુ જલ્દી જ અભિનેત્રી કામ પર વાપસી કરશે.

deepika padukone ready to comeback after maternity break

News Continuous Bureau | Mumbai

Deepika padukone: દીપિકા પાદુકોણ મેટરનિટી લીવ પર છે.અભિનેત્રી હાલ તેની બાળકી દુઆ ની સંભાળ માં વ્યસ્ત છે. તેવામાં દીપિકા પાદુકોણને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નવીનતમ માહિતી અનુસાર, દીપિકા પાદુકોણ બોક્સ ઓફિસ પર વાપસી કરવાની તૈયારી કરી રહી છે. તાજેતર માં દીપિકા ના જન્મદિવસ પર કલ્કિ 2898 એડી ના નિર્માતા એ તેને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવતો એક વિડીયો શેર કર્યો હતો. જેમાં અભિનેત્રી ના શૂટિંગ પર પરત ફરવાનો સંકેત મળ્યો હતો. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Deva teaser: શાહિદ કપૂર માં જોવા મળ્યો અમિતાભ બચ્ચન ના એન્ગ્રી યંગ મેન નો આધુનિક ટ્વિસ્ટ, દેવા નું એક્શન થી ભરપૂર ટીઝર થયું રિલીઝ

દીપિકા પાદુકોણ નો વિડીયો 

તાજેતર માં દીપિકા એ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન કલ્કિ 2898 એડી ની ટિમ એ દીપિકા ને એક ખાસ વીડિયો દ્વારા શુભેચ્છા પાઠવી હતી. આ વીડિયોને શેર કરતી વખતે, કલ્કીના નિર્માતાઓએ લખ્યું – ‘અમે ટૂંક સમયમાં સેટ પર મળીશું.’ આ લાઇનથી ચાહકોની ઉત્તેજનાનું સ્તર વધી ગયું છે.


દીપિકા પાદુકોણ ફરી એકવાર કામ કરવા જઈ રહી છે તે જાણીને તેના ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. જોકે દીપિકા પાદુકોણ ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ કરશે તે નિર્માતાઓએ હજુ જણાવ્યું નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version