Deepika padukone: ગર્ભાવસ્થા માં પણ એક્શન સીન કરી રહી છે દીપિકા પાદુકોણ, આ ફિલ્મ ના સેટ પર ની તસવીર થઇ વાયરલ

Deepika padukone: દીપિકા પાદુકોણ તેની પ્રેગ્નેન્સી ને લઈને ચર્ચામાં છે. આ માટે અભિનેત્રી જલ્દી માં જલ્દી તેના ફિલ્મ નું શૂટિંગ પૂરું કરી રહી છે. હવે દીપિકા ની ફિલ્મ ના સેટ પર ની તસવીરો સામે આવી છે જેમાં તે એક એક્શન સીન શૂટ કરી રહી છે.

by Zalak Parikh
deepika padukone shooting for action film singham again in her pregnancy

 News Continuous Bureau | Mumbai 

Deepika padukone: દીપિકા પાદુકોણ તેની પ્રેગ્નન્સી ને લઈને ચર્ચામાં છે. હાલ અભિનેત્રી તેની ગર્ભાવસ્થા નો આનંદ માણી રહી છે. તેની સાથે સાથે તે તેના પ્રોજેક્ટ પર પણ કામ કરી રહી છે. આ દિવસોમાં અભિનેત્રી તેની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. હવે સિંઘમ અગેન ના સેટ પર ની દીપિકા ની તસવીર સામે આવી છે જેમાં તે એક્શન સીન શૂટ કરતી જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Deepika padukone: પ્રેગ્નેન્સી માં આ કામ કરી રહી છે દીપિકા પાદુકોણ, અભિનેત્રીએ શેર કરેલી તસવીર જોઈ લોકો કરી રહ્યા છે વખાણ

દીપિકા પાદુકોણ ની તસવીર થઇ વાયરલ 

સિંઘમ અગેન ના સેટ પર ની જે તસવીર સામે આવી છે તેમાં દીપિકા પાદુકોણ પોલીસ ના યુનિફોર્મ માં જોવા મળી રહી છે. સેટ પર તેની સાથે ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટી પણ જોવા મળે છે.આ તસવીર જોતા એવું લાગી રહ્યું છે કે દીપિકા કોઈ એક્શન સીન કરવા જઈ રહી છે. અભિનેત્રીને આવી સ્થિતિમાં પણ શૂટિંગ કરતી જોઈને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે.


 તમને જણાવી દઈએ કે, ‘સિઘમ અગેન’ એક એક્શન ફિલ્મ છે અને આ ફિલ્મમાં દીપિકા નો એક્શન અવતાર જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More