Site icon News Continuous Bureau | Mumbai

Deepika Padukone: દીપિકા પાદુકોણ હિજાબ લુક પર થઇ ટ્રોલ,લોકો બોલ્યા – ‘ભારતને એટલી સારી રીતે પ્રમોટ કરત તો સારું લાગત’

Deepika Padukone: અબુ ધાબી માટે ની એડમાં દીપિકા હિજાબમાં દેખાઈ, સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ

Deepika Padukone Trolled for Wearing Hijab in Abu Dhabi Ad: Netizens React Strongly

Deepika Padukone Trolled for Wearing Hijab in Abu Dhabi Ad: Netizens React Strongly

News Continuous Bureau | Mumbai 

Deepika Padukone: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો અબુ ધાબી માટે ની નવી એડ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. એડમાં દીપિકા શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદમાં હિજાબ પહેરીને સંસ્કૃતિનો સન્માન કરતી જોવા મળે છે, જ્યારે રણવીર શેરવાની લુકમાં છે. કેટલાક યુઝર્સ તેમની કેમિસ્ટ્રી અને સંસ્કૃતિ પ્રત્યેના આદરની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે કે તેઓ ભારતની સંસ્કૃતિને એટલી સારી રીતે પ્રમોટ કરતા તો વધુ સારું લાગત.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : YRKKH Twist: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવશે મોટો ટ્વિસ્ટ, અભિરા લેશે કરિયર માટે મોટો નિર્ણય, જાણો શો ના આવનાર એપિસોડ વિશે

માય ચોઇસ’ વિડીયો યાદ અપાવ્યો

કેટલાક યુઝર્સે દીપિકાના ‘માય ચોઇસ’ વિડીયોને યાદ કરતા કહ્યું કે “તેમણે મહિલાઓના પોતાના નિર્ણય લેવા અંગે વાત કરી હતી, હવે હિજાબ પહેરીને ટુરિઝમ પ્રમોટ કરી રહી છે.” આ વિડીયો વોગ એમ્પાવર માટે બનાવવામાં આવ્યો હતો, જેમાં દીપિકાએ મહિલાઓના અધિકાર અંગે કવિતા વાંચી હતી.એડને લઈને સોશિયલ મીડિયા પર બે પ્રકારના પ્રતિસાદ જોવા મળ્યા છે. કેટલાક લોકો દીપિકાની વિવિધતા અને સંસ્કૃતિ પ્રત્યેના આદરની પ્રશંસા કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો ભારતની સંસ્કૃતિને ન પ્રમોટ કરવાને લઈને નિરાશ છે. હાલમાં દીપિકા અને રણવીરે આ ટ્રોલિંગ અંગે કોઈ પ્રતિસાદ આપ્યો નથી.


એડમાં દીપિકા અને રણવીરે અબુ ધાબીની ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસતાનું વર્ણન કર્યું છે. એડમાં શેખ ઝાયેદ મસ્જિદ, લોકલ માર્કેટ અને પરંપરાગત વસ્ત્રો દર્શાવવામાં આવ્યા છે. એડનો ઉદ્દેશ્ય ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version