Site icon

Delhi Crime 3 Trailer Out: ફરી એકવાર DCP વર્તિકા ની દમદાર ભૂમિકા માં જોવા મળી શેફાલી શાહ, ‘દિલ્હી ક્રાઈમ 3’નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ

Delhi Crime 3 Trailer Out: શેફાલી શાહ અને હુમા કુરૈશી વચ્ચે થશે ટક્કર, 13 નવેમ્બરે Netflix પર સ્ટ્રીમ થશે ક્રાઈમ થ્રિલર

Delhi Crime 3 Trailer Out: DCP Vartika Returns to Battle Human Trafficking

Delhi Crime 3 Trailer Out: DCP Vartika Returns to Battle Human Trafficking

News Continuous Bureau | Mumbai

Delhi Crime 3 Trailer Out: નેટફ્લિક્સ ની લોકપ્રિય વેબ સિરીઝ ‘દિલ્હી ક્રાઈમ’  હવે ત્રીજા સીઝન સાથે પાછી આવી રહી છે. ‘દિલ્હી ક્રાઈમ 3’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું  છે અને તે દર્શાવે છે કે આ વખતે કહાની વધુ ઇન્ટેન્સ અને ખતરનાક હશે. DCP વર્તિકા ચતુર્વેદી  હવે હુમા કુરૈશી  સાથે ટક્કર લેતી જોવા મળશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતતા ખુશી થી ઝૂમી ઉઠ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર આપી શુભેચ્છા

છોકરીઓ ની તસ્કરી પર આધારિત છે ત્રીજી સીઝન

ટ્રેલર મુજબ, આ વખતે કહાની દિલ્હીની બહાર પણ ફેલાયેલી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી યુવતીઓની તસ્કરી થઈ રહી છે, જેને ‘બડી દીદી’ તરીકે ઓળખાતી હુમા કુરૈશી ચલાવે છે. DCP વર્તિકા ચતુર્વેદી તેની ટીમ સાથે આ ગેંગનો પર્દાફાશ કરવા માટે મિશન પર છે.હુમા કુરૈશી આ સિરીઝમાં વિલન તરીકે જોવા મળશે. ટ્રેલરમાં તેનો ખૂંખાર અંદાજ અને હરિયાણવી બોલી દર્શકોને ડરાવે છે. બીજી તરફ, શેફાલી શાહ ફરી એકવાર પોતાના પાવરફુલ પર્ફોર્મન્સથી છવાઈ રહી છે.


‘દિલ્હી ક્રાઈમ 3’નું દિગ્દર્શન તનુજ ચોપરા દ્વારા કરવામાં આવ્યું છે. સિરીઝમાં શેફાલી શાહ અને હુમા કુરૈશી ઉપરાંત રાજેશ તૈલંગ, રસિકા દુગ્ગલ, અનુરાગ અરોરા અને જયા ભટ્ટાચાર્ય પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. સિરીઝ 13 નવેમ્બરથી Netflix પર ઉપલબ્ધ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raveena Tandon Dhurandhar Review: રવીના ટંડને કેમ માંગી યામી ગૌતમની માફી? ‘ધુરંધર’ જોયા બાદ આદિત્ય ધર માટે કહી દીધી આ મોટી વાત, જાણો શું છે સમગ્ર મામલો
Yeh Rishta Kya Kehlata Hai Twist: વિદ્યાની રમત ખતમ! કાજલના એક ખુલાસાથી પોદ્દાર પરિવાર સ્તબ્ધ; જાણો કોણ છે એ જાસૂસ જે અભિરા માટે કરી રહ્યો છે કામ?
Rajkummar Rao New Look: બોલિવૂડનો નવો ‘ઉજ્જવલ નિકમ’! રાજકુમાર રાવે બાયોપિક માટે બદલ્યો આખો દેખાવ; જાણો ૧૦ કિલો વજન વધારવા પાછળનું અસલી કારણ
Abhishek Bachchan New Look: શું ‘કિંગ’ માં વિલન બનશે અભિષેક બચ્ચન? સોશિયલ મીડિયા પર ફેન્સે પૂછ્યો સવાલ તો અભિનેતાએ આપ્યો ચોંકાવનારો જવાબ
Exit mobile version