Site icon

AR Rahman: દિલ્હી હાઇકોર્ટ એ એ આર રહેમાન વિરુદ્ધ કરી કડક કાર્યવાહી, આ કેસ ના સંધર્ભ માં મ્યુઝિક ડાયરેક્ટર ને ભરવા પડશે અધધ આટલા કરોડ

AR Rahman: એ આર રહેમાન ને દિલ્હી હાઇકોર્ટ તરફ થી ઝટકો મળ્યો છે. દિલ્હી હાઇકોર્ટ એ એ આર રહેમાન અને મદ્રાસ ટોકીઝ પર કોપીરાઈટ નો ઉલ્લંઘન કરવાના કેસ માં મોટો નિર્ણય લીધો છે.

Delhi HC Big Decision Against AR Rahman in PS-2 Copyright Case

Delhi HC Big Decision Against AR Rahman in PS-2 Copyright Case

News Continuous Bureau | Mumbai

AR Rahman: મશહૂર સંગીતકાર એ આર રહેમાન અને ફિલ્મ નિર્માતા કંપની મદ્રાસ ટોકીઝ ને દિલ્હી હાઇકોર્ટ એ પોનીયિન સેલ્વન 2 ના ગીત ‘વીરા રાજા વીરા’ સાથે કોપીરાઈટ ઉલ્લંધન માટે મોટી સજા ફટકારી છે. કોર્ટે સ્વીકાર્યું કે આ ગીત પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ફૈયાઝુદ્દીન વસીફુદ્દીન ડાગરના પિતા અને કાકા દ્વારા રચિત ‘શિવ સ્તુતિ’ ની નકલ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Film On Shah Bano Case: શાહબાનો કેસ પર બની રહેલી ફિલ્મ માં મુખ્ય ભૂમિકા માં જોવા મળશે યામી ગૌતમ, જાણો કોણ હશે લીડ અભિનેતા અને કેવું હશે તેનું પાત્ર

કરોડ ની જમાનત અને દંડ 

દિલ્હી હાઈકોર્ટની ન્યાયમૂર્તિ એ નિર્ણય આપતાં જણાવ્યું કે ‘વીરા રાજા વીરા’ ગીત ઉસ્તાદ ફૈયાઝુદ્દીન વસીફુદ્દીન ડાગરના પિતા અને કાકા દ્વારા રચિત ‘શિવ સ્તુતિ’ ની નકલ છે.આ નિર્ણય માં એ આર રહેમાન અને મદ્રાસ ટોકીઝ ને દિલ્હી હાઇકોર્ટ દ્વારા 2 કરોડ રૂપિયા જમાનત તરીકે રજિસ્ટ્રીમાં ભરી દેવા અનેડાંગર ફેમિલી ને 2 લાખ રૂપિયા નું વળતર ચૂકવવા નો આદેશ આપ્યો છે.


કોર્ટના આ નિર્ણય થી ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ના કોપીરાઈટ લો વિશે નવી જાગૃતિ ફેલાઈ છે. ઓટિટિ પ્લેટફોર્મ અને ઓનલાઇન મોડેમ માં હવે ગીતના ક્રેડિટ સુધારવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Jaya Bachchan in Parliament: જયા બચ્ચને ફિલ્મ ઇન્ડસ્ટ્રી પરના ટેક્સ અને OTT ફંડિંગ મુદ્દે સરકાર પાસે માંગ્યો જવાબ, જાણો સંસદમાં શું થયું
Salman Khan Master Raju: માસ્ટર રાજુએ ખોલ્યા સલમાન ખાનના ભૂતકાળના પાના! ગુસ્સો, પ્રેમ અને એક્સ-ગર્લફ્રેન્ડ સાથેનો એ કિસ્સો જે સાંભળીને તમે પણ હેરાન રહી જશો
Pankaj Tripathi: સફળતાના શિખરે હોવા છતાં પંકજ ત્રિપાઠીએ કેમ લીધો બ્રેક? અભિનેતાએ પૈસા અને કરિયર વિશે કહી એવી વાત કે ચાહકો થઈ ગયા કાયલ
Tu Ya Main OTT Release Date: થિયેટરોમાં રિલીઝ થાય તે પહેલા જ ‘તૂ યા મૈં’ ની OTT ડેટ જાહેર: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે શનાયા કપૂરની આ ફિલ્મ
Exit mobile version