Site icon

Dhurandhar: ધુરંધર ને દિલ્હી હાઇકોર્ટ માંથી મળી ગ્રીન સિગ્નલ, CBFCને આપ્યો મહત્વનો નિર્દેશ

Dhurandhar: મેજર મોહિત શર્માના પરિવારની અરજી પર સુનાવણી, રણવીર સિંહ ની ફિલ્મ ધુરંધર ને મળી ગ્રીન સિગ્નલ

Delhi HC refuses to stay release of Ranveer Singh’s ‘Dhurandhar’, directs CBFC to review objections before certification

Delhi HC refuses to stay release of Ranveer Singh’s ‘Dhurandhar’, directs CBFC to review objections before certification

News Continuous Bureau | Mumbai

Dhurandhar:  રણવીર સિંહ અભિનીત ફિલ્મ ‘ધુરંધર’  રિલીઝ પહેલા જ વિવાદમાં આવી ગઈ હતી. મેજર મોહિત શર્માના પરિવારએ ફિલ્મની રિલીઝ રોકવા માટે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. હવે કોર્ટએ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે અને CBFCને સર્ટિફિકેશન પ્રક્રિયામાં ઝડપ લાવવા તથા પરિવારની આપત્તિઓ પર વિચાર કરવા નિર્દેશ આપ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Jaya Bachchan: જયા બચ્ચન પાપારાઝીના વર્તનથી ગુસ્સે! મીડિયા ને લઇને કહી આવી વાત

પરિવારનો આરોપ અને કોર્ટનો નિર્ણય

મેજર મોહિત શર્માના માતા-પિતાએ દાવો કર્યો હતો કે ફિલ્મમાં તેમના જીવન અને શહાદત સાથે જોડાયેલા તત્વો દર્શાવવામાં આવ્યા છે, પરંતુ મંજૂરી લેવામાં આવી નથી. કોર્ટએ CBFCને તમામ મુદ્દાઓ પર વિચાર કરવા કહ્યું, પરંતુ રિલીઝ રોકી નથી.ફિલ્મના નિર્માતાઓના વકીલે દલીલ કરી કે ફિલ્મ સંપૂર્ણપણે ફિક્શનલ છે અને મેજર શર્માની જિંદગી સાથે કોઈ સંબંધ નથી. CBFCએ પણ ફિલ્મને ફિક્શનલ ગણાવી.


આદિત્ય ધર દિગ્દર્શિત ‘ધુરંધર’ 5 ડિસેમ્બર 2025એ રિલીઝ થશે. ફિલ્મમાં રણવીર સિંહ, સંજય દત્ત, અર્જુન રામપાલ, અક્ષય ખન્ના અને આર માધવન મુખ્ય ભૂમિકામાં છે. આ સ્પાય-એક્શન થ્રિલર ફિલ્મ ભારતીય ગુપ્ત ઓપરેશન્સથી પ્રેરિત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bigg boss 19: અનુપમાએ પોતાના કાપડિયા જી માટે કર્યું ચિયર, બિગ બોસ વિનર ને લઈને કહી આવી વાત
Shahrukh khan: શાહરૂખ ખાનની માર્કશીટ થઈ વાયરલ, અર્થશાસ્ત્ર, ગણિત અને ફિઝિક્સમાં પણ હતા હોશિયાર!
Ranveer Singh: ‘કાંતારા’ વિવાદ પર રણવીર સિંહે માફી માંગી, વિવાદિત નિવેદન પર પસ્તાવો વ્યક્ત કર્યો
Samantha ruth prabhu: સમંથા રૂથ પ્રભુના લગ્ન પર વિવાદ! રાજ નિદિમોરુના પહેલા લગ્નના નથી થયા છૂટાછેડા? એક્સ વાઇફની સહેલીએ લગાવ્યો ગંભીર આરોપ.
Exit mobile version