Site icon News Continuous Bureau | Mumbai

Jaya Bachchan: જયા બચ્ચન પાપારાઝીના વર્તનથી ગુસ્સે! મીડિયા ને લઇને કહી આવી વાત

Jaya Bachchan: જયા બચ્ચન એ તાજેતર માં એક ઇવેન્ટ માં હાજરી આપી હતી. ઇવેન્ટ દરમિયાન જયા બચ્ચને પાપારાઝી પર તીખી ટિપ્પણી કરી

Jaya Bachchan slams paparazzi culture

Jaya Bachchan slams paparazzi culture

News Continuous Bureau | Mumbai

Jaya Bachchan: બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી જયા બચ્ચન ફરી એકવાર પાપારાઝી પર ભડકી છે. તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન તેમણે પાપારાઝી કલ્ચર અને તેમના વર્તન પર સવાલ ઉઠાવ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જયા કહે છે – “હું મીડિયા ની ઉપજ છું, પરંતુ પાપારાઝી સાથે મારો કોઈ સંબંધ નથી. આ લોકો કોણ છે? શું તેઓ દેશના લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે ટ્રેન્ડ છે?”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar Controversy: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ સામે દિલ્હી હાઈકોર્ટમાં કેસ, મેજર મોહિત શર્માના પરિવારનો વિરોધ

પાપારાઝી પર તીખી ટિપ્પણી

જયા બચ્ચને કહ્યું – “મારા પિતા પત્રકાર હતા, તેથી મીડિયા માટે મારા મનમાં ખૂબ માન છે. પરંતુ બહાર જે લોકો ટાઈટ, ગંદા કપડાં પહેરીને મોબાઈલ લઈને ઉભા રહે છે, તેઓને લાગે છે કે ફક્ત મોબાઈલ હોવાથી તેઓ તમારી તસવીર લઈ શકે છે અને જે ઇચ્છે તે કહી શકે છે.”ઇવેન્ટ દરમિયાન જયા બચ્ચને પાપારાઝી સામે પોઝ આપવાનો ઇનકાર કર્યો અને રેડ કાર્પેટ પર આવવાનું પણ ટાળ્યું. તેમણે પાપારાઝી લોકોની શિક્ષા અને પૃષ્ઠભૂમિ પર પણ સવાલ ઉઠાવ્યા.


જયા બચ્ચન છેલ્લે 2023માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ ( માં જોવા મળી હતી, જેમાં તેઓ ગ્રે શેડમાં દેખાયા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version