Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar Controversy: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ સામે દિલ્હી હાઈકોર્ટમાં કેસ, મેજર મોહિત શર્માના પરિવારનો વિરોધ

Dhurandhar Controversy: રિલીઝ પહેલા ‘ધુરંધર’ પર રોકની માંગ, પરિવારનો આરોપ –મંજૂરી વિના શહીદની જીવનકથા પર આધારિત ફિલ્મ

Ranveer Singh’s film ‘Dhurandhar’ faces legal trouble, Major Mohit Sharma’s family moves Delhi HC

Ranveer Singh’s film ‘Dhurandhar’ faces legal trouble, Major Mohit Sharma’s family moves Delhi HC

News Continuous Bureau | Mumbai

Dhurandhar Controversy: રણવીર સિંહ અભિનીત મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર’ રિલીઝ પહેલા જ કાનૂની દાવપેચ માં ફસાઈ ગઈ છે. સ્વર્ગસ્થ મેજર મોહિત શર્મા ના પરિવારજનોે દિલ્હી હાઈકોર્ટ માં અરજી કરી છે કે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવામાં આવે. પરિવારનો આરોપ છે કે ફિલ્મ તેમની મંજૂરી લીધા વગર બનાવવામાં આવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Thamma OTT Release: ‘થામા’ ઓટીટી પર આવી રહી છે! જાણો ક્યારે અને ક્યાં સ્ટ્રીમ થશે આયુષ્માન ખુરાના-રશ્મિકા મંદાના ની ફિલ્મ

પરિવારનો ગંભીર આરોપ – મંજૂરી વિના બનાવાઈ ફિલ્મ

યાચિકામાં જણાવાયું છે કે ફિલ્મ ઇન્ડિયન આર્મી અથવા મેજર શર્માના કાનૂની વારસદારોની મંજૂરી લીધા વગર બનાવવામાં આવી છે. પરિવારનો દાવો છે કે ફિલ્મમાં મેજર મોહિત શર્માની શહાદત, સિક્રેટ ઓપરેશન અને જીવનકથા સાથે સીધો સંબંધ છે. આ પગલું સંવિધાનના આર્ટિકલ 21 હેઠળ મળતા પર્સનાલિટી રાઇટ્સનું ઉલ્લંઘન ગણાય છે.પરિવારે હાઈકોર્ટને વિનંતી કરી છે કે ફિલ્મની રિલીઝ રોકવામાં આવે અને કોઈપણ પબ્લિક પ્રીમિયર પહેલા પરિવાર માટે પ્રાઈવેટ સ્ક્રીનિંગ ફરજિયાત કરવામાં આવે. યાચિકામાં CBFC, ADGP, ફિલ્મના ડિરેક્ટર અને જિયો સ્ટુડિયોઝના નામનો સમાવેશ છે.


‘ધુરંધર’નું દિગ્દર્શન આદિત્ય ધર  એ કર્યું છે. ફિલ્મમાં રણવીર સિંહ સાથે સારા અર્જુન, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, સંજય દત્ત અને આર માધવન મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ મિલિટરી-થીમ આધારિત ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version