Site icon

Deva OTT release: દેવા ના ઓટીટી રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો શાહિદ કપૂર ની ફિલ્મ

Deva OTT release: દેવા 31 જાન્યુઆરી એ થિયેટર માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી નથી. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.

deva ott release update know when and where to watch shahid kapoor film

deva ott release update know when and where to watch shahid kapoor film

News Continuous Bureau | Mumbai

Deva OTT release: દેવા 31 જાન્યુઆરી એ થિયેટર માં રિલીઝ થઇ હતી.આ ફિલ્મ માં શાહિદ કપૂર અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ એન્ડ્રુઝની 2013ની કલ્ટ ફિલ્મ મુંબઈ પોલીસની રિમેક છે.આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી નથી. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Akshay kumar: અક્ષય કુમારે અધધ આટલા કરોડમાં વેચ્યું તેનું મુંબઈ નું ઘર, કિંમત જાણી તમારા પણ ઉડી જશે હોશ

દેવા ની ઓટીટી રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ દેવા ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. શાહિદ ની ફિલ્મ દેવા 31 જાન્યુઆરી એ થિયેટર માં રિલીઝ થઇ હતી. કોઈપણ થિયેટર ફિલ્મની ઓટીટી રિલીઝ સામાન્ય રીતે 6-8 અઠવાડિયાની અંદર આવે છે; તેથી, ‘દેવા’ માર્ચના પહેલા કે બીજા અઠવાડિયામાં ઓટીટી  પર રિલીઝ થવાની અપેક્ષા રાખી શકાય છે. જોકે હજુસુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


શાહિદ કપૂર ની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ નથી કરી શકી. આ ફિલ્મે અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર 20 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vivek Agnihotri Operation Sindoor Film: ઉરી’ જેવો જ ધમાકો! વિવેક અગ્નિહોત્રીએ ‘ઓપરેશન સિંદૂર’ માટે મિલાવ્યો ભૂષણ કુમાર સાથે હાથ; જાણો શું છે આ મિશનની વાર્તા
Yeh Rishta Kya Kehlata Hai Latest Update: ‘યે રિશ્તા…’ માં નવી એન્ટ્રીથી મચશે ખળભળાટ! શું અભીરા અને મુક્તિના સંબંધોમાં આવશે કાયમી તિરાડ?
Jaya Bachchan Phone Wallpaper Viral: જયા બચ્ચનના ફોન પર કોનો ફોટો? અમિતાભ કે અભિષેક નહીં પણ ‘જીગરના આ ૩ ટુકડા’ છે વૉલપેપર, ફેન્સ થયા આફરીન!
Abhishek Bachchan Investment Advice: બચ્ચન ફેમિલીની ઈન્વેસ્ટમેન્ટ ટીપ્સ: જમીન ખરીદવા બાબતે બિગ બીની વિચારધારા તમને પણ કરી દેશે વિચારતા
Exit mobile version