Devara part 1 OTT release: થિયેટર બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર છે દેવરા પાર્ટ 1, જાણો કયા ડિજિટલ પ્લેટફોર્મ રિલીઝ થશે જુનિયર એનટીઆર ની ફિલ્મ

Devara part 1 OTT release: જુનિયર એનટીઆર કપૂર ની ફિલ્મ દેવરા પાર્ટ 1 ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો હવે આ ફિલ્મ તેના ડિજિટલ ડેબ્યુ માટે તૈયાર છે તો ચાલો જાણીએ કયા ઓટીટી પ્લેટફોર્મ પર આ ફિલ્મ રિલીઝ થશે.

by Zalak Parikh
devara ott release jr ntr and janhvi kapoor film is all set for digital debut

News Continuous Bureau | Mumbai

Devra part 1 OTT release: જુનિયર એનટીઆર  કપૂર ની ફિલ્મ દેવરા પાર્ટ 1 ને દર્શકો તરફ થી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ 27 સપ્ટેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.હવે આ ફિલ્મ તેના ડિજિટલ ડેબ્યુ માટે તૈયાર છે તો ચાલો જાણીએ કયા ઓટીટી પ્લેટફોર્મ પર આ ફિલ્મ રિલીઝ થશે. 

આ સમાચાર પણ વાંચો : Smriti Irani: શું કયુંકી સાસ ભી કભી બહુ થી ની તુલસી ખરેખર કરી રહી છે ટીવી પર વાપસી?સ્ટારપ્લસ ની આ સિરિયલ માં કેમિયો કરશે સ્મૃતિ ઈરાની!

દેવરા પાર્ટ 1 નીઓટિટિ રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ દેવરા પાર્ટ1 ના ઓટિટિ રાઇટ્સ ઓટિટિ પ્લેટફોર્મ નેટફ્લિક્સ એ ખરીદ્યા છે જેનો મતલબ એ થાય છે કે આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. જોકે, ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે અંગે હજુ સુધી કોઈ અપડેટ શેર કરવામાં આવ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)


દેવરા પાર્ટ 1 માં જુનિયર એનટીઆર, જ્હાન્વી કપૂર અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More