Dhadak 2: ચાર જ દિવસ માં હાંફી ગઈ તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદીની ‘ધડક 2’, દર્શકો ને આકર્ષવા મેકર્સ એ રમ્યો મોટો દાવ

Dhadak 2: તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદીની ‘ધડક 2’ ચાર દિવસમાં માત્ર 12.80 કરોડ ની કમાણી કરી છે.હવે મેકર્સે ટિકિટ કિંમત ઘટાડીને દર્શકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો

by Zalak Parikh
Dhadak 2 Struggles at Box Office, Makers Introduce 99 Ticket Offer to Boost Viewership

News Continuous Bureau | Mumbai

Dhadak 2: 1 ઓગસ્ટે રિલીઝ થયેલી ‘ધડક 2’ ફિલ્મને પ્રશંસા તો મળી રહી છે, પણ બોક્સ ઓફિસ (Box Office) પર તેનો જાદૂ ચાલતો નથી. તૃપ્તિ ડિમરી (Triptii Dimri) અને સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi)ની રોમેન્ટિક ફિલ્મે ચાર દિવસમાં માત્ર 12.80 કરોડની કમાણી કરી છે. ગઈકાલે તો ફિલ્મ માત્ર 1.40 કરોડ જ કમાઈ શકી.

આ સમાચાર પણ વાંચો : Bharti Singh Video: લબૂબૂ ડોલ ના કારણે ભારતી સિંહ ના પુત્ર ની થઇ આવી હાલત, કોમેડિયન એ ડોલ સાથે કર્યું આ કામ

 મેકર્સે ટિકિટ ઓફરથી ખેલ્યો દાવ

40 કરોડના બજેટમાં બનેલી ‘ધડક 2’ માટે મેકર્સે એક દિવસ માટે ખાસ ઓફર જાહેર કરી છે. Dharma Movies દ્વારા જાહેર કરાયેલા પોસ્ટ અનુસાર, મંગળવારે દેશભરના થિયેટર્સમાં માત્ર 99માં ફિલ્મ જોવાની તક મળશે. જો કે, આ ઓફર રિક્લાઇનર, 3D અને પ્રીમિયમ ફોર્મેટ માટે લાગુ નથી. રિપોર્ટ મુજબ, માત્ર 1 કલાકમાં 1.55 લાખ ટિકિટ વેચાઈ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Dharma Productions (@dharmamovies)


ફિલ્મ ધડક 2 માં બે અલગ-અલગ સમુદાયના લોકો વચ્ચે પ્રેમ થાય છે, અને પછી તેઓ જાતિવાદી (Caste-based) નફરતનો શિકાર બને છે. આ સામાજિક સંદેશ ધરાવતી વાર્તા દર્શકોને ગમતી હોવા  છતાં, કમાણીમાં તે પાછળ રહી ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More