Site icon News Continuous Bureau | Mumbai

Dharmendra Health: ધર્મેન્દ્રની તબિયત નાજુક હોવા છતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કેમ? ડોક્ટરે કર્યો ખુલાસો

Dharmendra Health: ધર્મેન્દ્ર ની તબિયત ખરાબ હોવાને કારણે તેમને મુંબઈ ની બ્રીચ કેન્ડી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા હવે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે અને તેમની સારવાર ઘરમાં થઇ રહી છે

Dharmendra Health: Actor Discharged Despite Critical Condition, Doctor Reveals Who Requested It

Dharmendra Health: Actor Discharged Despite Critical Condition, Doctor Reveals Who Requested It

News Continuous Bureau | Mumbai

Dharmendra Health: બોલીવૂડના હી-મેન ધર્મેન્દ્ર ને બુધવારેબ્રીચ કેન્ડી હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા, પરંતુ તેમની તબિયત હજી સંપૂર્ણ રીતે ઠીક નથી. હાલ તેઓ મુંબઈના જુહૂ સ્થિત બંગલામાં સારવાર લઈ રહ્યા છે. પ્રશ્ન એ છે કે નાજુક હાલતમાં તેમને હોસ્પિટલમાંથી કેમ રજા આપવામાં આવી?

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!

ડોક્ટરનો ખુલાસો: પરિવારની વિનંતી પર લેવાયો નિર્ણય

ડોક્ટરે મીડિયા ને જણાવ્યું કે, ધર્મેન્દ્રને તેમની પહેલી પત્ની પ્રકાશ કૌર, સની દેઓલ અને બોબી દેઓલ ની વિનંતી પર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. પરિવારનું માનવું હતું કે તેઓ પોતાના પ્રિયજનોની વચ્ચે રહીને ઝડપથી સાજા થશે.ધર્મેન્દ્રને તાજેતરમાં બ્રીચ કેન્ડી હોસ્પિટલ માં દાખલ કરાયા હતા, જ્યાં તેમની હાલત ખૂબ નાજુક હતી. તેમને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યા હતા. બાદમાં તેમની તબિયતમાં સુધારો થયો, પરંતુ સંપૂર્ણ રીતે ઠીક નથી.


ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર અને તેમના ચાર બાળકો – સની, બોબી, અજીતા અને વિજેતા – હંમેશા તેમની સાથે રહ્યા છે. 1954માં પ્રકાશ સાથે લગ્ન કર્યા બાદ ધર્મેન્દ્રએ 1980માં હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા હતા. બંને પરિવારો મુશ્કેલ સમયમાં એકસાથે ઉભા રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version