Site icon News Continuous Bureau | Mumbai

Dharmendra Hospitalized: દિગ્ગ્જ અભિનેતા ધર્મેન્દ્ર ની તબિયત બગડી! હોસ્પિટલ માં થયા દખાન, જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

Dharmendra Hospitalized: 89 વર્ષના ધર્મેન્દ્ર રુટિન હેલ્થ ચેકઅપ માટે હોસ્પિટલમાં, સની અને બોબી રાખી રહ્યા છે નજર

Dharmendra Hospitalized at Breach Candy for Routine Check-Up

Dharmendra Hospitalized at Breach Candy for Routine Check-Up

News Continuous Bureau | Mumbai

Dharmendra Hospitalized: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર ને તાજેતરમાં મુંબઈના બ્રીચ કેન્ડી હોસ્પિટલ  માં દાખલ કરાયા છે. આ સમાચાર સામે આવતા જ ફેન્સમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. જોકે, પરિવારના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે ધર્મેન્દ્ર સંપૂર્ણ સ્વસ્થ છે અને તેમને માત્ર રૂટિન મેડિકલ ચેકઅપ માટે દાખલ કરાયા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ikkis Trailer Out:ઈક્કીસ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અરુણ ખેત્રપાલ ની ભૂમિકા માં દમદાર જોવા મળ્યો અગસ્ત્ય નંદા

“કોઈ ચિંતા કરવાની જરૂર નથી”

સૂત્રોએ જણાવ્યું: “હા, ધર્મેન્દ્ર હાલમાં હોસ્પિટલમાં છે, પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેઓ નિયમિત હેલ્થ ચેકઅપ માટે હોસ્પિટલ જાય છે. આ વખતે તેમણે પોતે નિર્ણય લીધો કે બધા ટેસ્ટ એકસાથે પૂરા કરી દેવા માટે થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું.”ધર્મેન્દ્રના પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ પોતાના શૂટિંગ શેડ્યૂલ વચ્ચે પણ પિતાની તબિયત પર નજર રાખી રહ્યા છે અને નિયમિત રીતે મેડિકલ રિપોર્ટ્સ ચેક કરી રહ્યા છે.


 

ધર્મેન્દ્રને એપ્રિલમાં કૅટરેક્ટ સર્જરી થઈ હતી. હવે ધર્મેન્દ્ર શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘ઇક્કીસ’ માં દેખાશે, જે પરમવીર ચક્ર વિજેતા અરુણ ખેત્રપાલ ના જીવન પર આધારિત છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Anupamaa Spoiler Alert| અનુપમા માં થશે વિસ્ફોટક નવા પાત્રની એન્ટ્રી, ગૌતમ ગાંધી અને દિગ્વિજયની લડાઈમાં આવશે નવો વળાંક
Karisma Kapoor Brown Web Series। કરિશ્મા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ઘાતકી અવતાર! હાથમાં સિગારેટ અને ગન સાથે ‘બ્રાઉન’ ના ટીઝરમાં મચાવ્યો ખળભળાટ, જાણો ક્યાં થશે રિલીઝ
Ranveer Singh Fees Hike| ‘ધુરંધર’ ફ્રેન્ચાઈઝી માટે રણવીર સિંહની ફી થઈ ડબલ, જાણો બંને ભાગ માટે કેટલા કરોડો લીધા?
Navya Naveli Nanda IIM Ahmedabad| આઈઆઈએમ અમદાવાદના કેમ્પસમાં ચમકી નવ્યા નવેલી નંદા! ગ્રેજ્યુએશન સેરેમનીની તસવીરો શેર કરી લખી દિલ જીતી લેનારી વાત, નાની, અમિતાભ બચ્ચન ગદગદ
Exit mobile version