Site icon News Continuous Bureau | Mumbai

Ikkis Trailer Out:ઈક્કીસ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અરુણ ખેત્રપાલ ની ભૂમિકા માં દમદાર જોવા મળ્યો અગસ્ત્ય નંદા

Ikkis Trailer Out: ઈક્કીસ નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. 1971ના યુદ્ધના પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મમાં દેખાશે ભારતના સૌથી યુવાન પરમવીર ચક્ર વિજેતાની અનકહી કહાની

‘Ikkis’ Trailer Out: Agastya Nanda Shines as Young War Hero Arun Khetarpal

‘Ikkis’ Trailer Out: Agastya Nanda Shines as Young War Hero Arun Khetarpal

News Continuous Bureau | Mumbai 

Ikkis Trailer Out: મેડોક ફિલ્મ્સ અને દિનેશ વિજાન દ્વારા રજૂ કરવામાં આવેલી ‘ઇક્કીસ’ ફિલ્મનું ટ્રેલર  રિલીઝ થયું છે. આ ફિલ્મ ભારતના સૌથી યુવાન પરમવીર ચક્ર વિજેતા – સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ ની જીવનકથાને રજૂ કરે છે. ફિલ્મમાં અગસ્ત્ય નંદા મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર  તેના દાદા તરીકે જોવા મળશે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Nysa Devgn and Orry: નીસા દેવગન અને ઓરીએ રિક્રિએટ કર્યો કાજોલ-રેખાનો 29 વર્ષ જૂનો ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર મચી ચર્ચા

ઈક્કીસ નું ટ્રેલર 

ટ્રેલરની શરૂઆત થાય છે “વહ ઇક્કીસ કા થા, ઇક્કીસ કા હી રહેગા” જેવી ઉર્જાવાન ટેગલાઇનથી. અગસ્ત્ય નંદા અરુણ ખેત્રપાલ તરીકે શૌર્ય અને દેશભક્તિથી ભરપૂર પાત્ર ભજવે છે. ટ્રેલરમાં તેની લવ સ્ટોરી અને સૈન્ય તાલીમના દ્રશ્યો પણ જોવા મળે છે, જે ફિલ્મને વધુ રોચક બનાવે છે.ફિલ્મમાં ધર્મેન્દ્ર, જયદીપ અહલાવત, સિમર ભાટિયા, દીપક ડોબરિયાલ, વિવાન શાહ, સિકંદર ખેર અને રાહુલ દેવ જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. ધર્મેન્દ્ર દાદા તરીકે અરુણ ને બાળપણમાં યુદ્ધની વાર્તાઓ કહેતા જોવા મળે છે.


ઇક્કીસ’ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. શ્રીરામ રાઘવન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ડિસેમ્બર 2025માં થિયેટરમાં રિલીઝ થશે. ટ્રેલર અને પોસ્ટર દ્વારા ફિલ્મ ચાહકોમાં ઉત્સાહ જગાવી રહી છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version