Site icon News Continuous Bureau | Mumbai

Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી

Dharmendra ICU Video Leak: બ્રીચ કેન્ડી હોસ્પિટલના સ્ટાફે ચોરીથી વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો, પરિવારની પ્રાઇવસીનો ભંગ

Dharmendra ICU Video Leak: Breach Candy Hospital Staff Arrested for Filming Actor’s Private Moment

Dharmendra ICU Video Leak: Breach Candy Hospital Staff Arrested for Filming Actor’s Private Moment

News Continuous Bureau | Mumbai

Dharmendra ICU Video Leak: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર નો બ્રીચ કેન્ડી હોસ્પિટલ ના ICUમાંથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં ધર્મેન્દ્ર બેડ પર બેભાન દેખાઈ રહ્યા છે અને તેમની સાથે પરિવારના સભ્યો ભાવુક પળોમાં નજર આવે છે. આ વીડિયો ચોરીથી રેકોર્ડ કરનાર હોસ્પિટલ સ્ટાફની ઓળખ થઈ ગઈ છે અને પોલીસ એ તેની ધરપકડ કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ

પ્રાઇવસી પ્રોટોકોલનો ભંગ

રિપોર્ટ મુજબ, સ્ટાફે પરિવારની મંજૂરી વગર વીડિયો રેકોર્ડ કર્યો અને તેને ઓનલાઈન શેર કર્યો. આ પગલું દર્દીની પ્રાઇવસી અને હોસ્પિટલના નિયમોનો ભંગ છે. પોલીસએ IPCની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરી છે.વાયરલ વીડિયોમાં ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર તેમને ગળે લગાવી રડી રહી છે અને ભગવાનને પ્રાર્થના કરી રહી છે. સની દેઓલ તેમને સંભાળી રહ્યા છે, જ્યારે બોબી દેઓલ અને અન્ય પરિવારજનો પણ ભાવુક દેખાઈ રહ્યા છે.


11 નવેમ્બરે ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. પરિવારએ સત્તાવાર નિવેદન આપીને મીડિયા અને જનતાને અપીલ કરી હતી કે તેઓ અફવાઓથી દૂર રહે અને પરિવારની પ્રાઇવસી નું માન રાખે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version