Site icon News Continuous Bureau | Mumbai

Dharmendra last days: ધર્મેન્દ્રની ગંભીર બીમારી, ઘરે ICU બનાવવાથી લઈને ૧૨ દિવસ હોસ્પિટલમાં રહેવા સુધીનો ઘટનાક્રમ

Dharmendra last days: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા ધર્મેન્દ્ર નું 24 નવેમ્બરે 89 વર્ષની વયે નિધન થયું હતું., પરિવાર અને ફેન્સમાં શોકની લાગણી

Dharmendra last days: Why was he in hospital for 12 days and why an ICU was set up at home

Dharmendra last days: Why was he in hospital for 12 days and why an ICU was set up at home

News Continuous Bureau | Mumbai

Dharmendra last days: હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર એ 24 નવેમ્બર 2025ના રોજ 89 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું . તેમનું જવું માત્ર એક સ્ટારનું નિધન નથી, પરંતુ ભારતીય સિનેમાના એક સુવર્ણ યુગ નો અંત છે. બોલીવુડ અને લાખો ફેન્સ માટે આ સમાચાર ભારે આઘાતજનક રહ્યા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Tere Ishq Mein OTT Release: તેરે ઇશ્ક મેં ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ધનુષ અને કૃતિ ની ફિલ્મ

તબિયત કેમ બગડી અને હોસ્પિટલમાં 12 દિવસ કેમ રહ્યા?

ધર્મેન્દ્રની તબિયત છેલ્લા કેટલાક વર્ષોથી નબળી હતી. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી રહેતી હતી. 31 ઑક્ટોબરે સ્થિતિ ગંભીર થતા તેમને મુંબઈ ની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડૉક્ટર્સ મુજબ, તેમને ફેફસાંની ગંભીર સમસ્યા હતી અને ઑક્સિજન લેવલ વારંવાર ઘટતો હતો. વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.થોડી સુધારણા બાદ પરિવારએ નિર્ણય લીધો કે તેમને ઘરે લઈ જવામાં આવે જેથી તેઓ પોતાના પ્રિયજનો વચ્ચે રહી શકે. ઘરે મીની ICU સેટઅપ બનાવવામાં આવ્યો. છેલ્લાં દિવસોમાં તેઓ ખૂબ નબળા થઈ ગયા હતા અને સારવારનો પ્રતિસાદ આપી શકતા નહોતા. હાર્ટ અને લંગ્સ બંને નબળા થઈ ગયા હતા.


 

ધર્મેન્દ્રએ 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું – ‘શોલે’, ‘ધર્મવીર’, ‘ચુપકે ચુપકે’, ‘ફૂલ ઔર પથ્થર’ જેવી ફિલ્મોએ તેમને હંમેશા માટે દર્શકોના દિલમાં વસાવી દીધા. તેમની સાદગી અને સ્મિત આજે પણ પ્રેરણા આપે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The India Story Kajal Shreyas ફિલ્મ ‘ધ ઇન્ડિયા સ્ટોરી’ માટે કાજલ અગ્રવાલ અને શ્રેયસ તલપડેએ IAS તુકારામ મુંઢે સાથે કરી મુલાકાત
Salman Khan Maatrubhumi Release ‘માતૃભૂમિ’ પર મેકર્સનો મોટો ખુલાસો ૨૦૨૭માં નહીં પરંતુ મે ૨૦૨૬માં જ સલમાન ખાન મોટા પડદે મચાવશે ધમાલ
Ranbir Kapoor Ramayan Release Date રણબીર કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ સામે આવી, બોક્સ ઓફિસ પર ‘ગોડઝિલા’ સાથે થશે મહાટક્કર
Lock Upp 2 Hina Khan Shilpa Shinde ‘લોક અપ ૨’માં હિના ખાન્ ની ધમાકેદાર એન્ટ્રી શિલ્પા શિંદે સાથે થશે આમને સામને ટક્કર
Exit mobile version