Site icon News Continuous Bureau | Mumbai

Tere Ishq Mein OTT Release: તેરે ઇશ્ક મેં ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ધનુષ અને કૃતિ ની ફિલ્મ

Tere Ishq Mein OTT Release: તેરે ઇશ્ક મેં ફિલ્મ થિયેટરો માં રિલીઝ થઇ ગઈ છે. હવે આ ફીલ્મ ની ઓટિટિ રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

Tere Ishq Mein OTT Release: When will Kriti Sanon and Dhanush’s romantic musical stream online

Tere Ishq Mein OTT Release: When will Kriti Sanon and Dhanush’s romantic musical stream onlineTere Ishq Mein OTT Release: When will Kriti Sanon and Dhanush’s romantic musical stream online

News Continuous Bureau | Mumbai

Tere  Ishq Mein OTT Release: કૃતિ સેનન અને ધનુષ અભિનીત રોમેન્ટિક-મ્યુઝિકલ ફિલ્મ ‘તેરે ઇશ્ક મેં’ 28 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ છે. રિલીઝના થોડા કલાકોમાં જ ફિલ્મ ચર્ચાનો વિષય બની ગઈ છે. ફેન્સને સ્ટોરી અને મ્યુઝિક બંને ગમી રહ્યા છે. હવે સૌને ઉત્સુકતા છે કે આ ફિલ્મ ઓટીટી પર ક્યારે આવશે?

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dharmendra Prayer meet: ધર્મેન્દ્રની પ્રાર્થના સભામાં સની અને બોબી દેઓલ થયા ભાવુક, ભીની આંખો સાથે આપી શ્રદ્ધાંજલિ

નેટફ્લિક્સ પર આવશે ‘તેરે ઇશ્ક મેં’

મીડિયા રિપોર્ટ મુજબ, ફિલ્મના ડિજિટલ રાઈટ્સ નેટફ્લિક્સ (Netflix)એ ખરીદ્યા છે. ડીલની કિંમત જાહેર નથી, પરંતુ ખાતરી છે કે થિયેટર રન પૂરો થયા બાદ ફિલ્મ સીધી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. બોલીવુડ ફિલ્મો સામાન્ય રીતે થિયેટર રિલીઝ પછી 4 થી 8 અઠવાડિયામાં ઓટીટી પર આવે છે. આ પેટર્ન મુજબ, ‘તેરે ઇશ્ક મેં’ 26 ડિસેમ્બર 2025થી 23 જાન્યુઆરી 2026 વચ્ચે કોઈપણ સમયે નેટફ્લિક્સ પર આવી શકે છે. જોકે, ટીમ તરફથી હજી સત્તાવાર જાહેરાત નથી.


આનંદ એલ રાય દિગ્દર્શિત આ ફિલ્મનું મ્યુઝિક એ.આર. રહમાન એ આપ્યું છે. ફિલ્મમાં ધનુષ અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે પ્રકાશ રાજ, સુશીલ દહિયા અને રેડિન કિંગ્સલે મહત્વપૂર્ણ રોલમાં છે. રિપોર્ટ્સ મુજબ, ફિલ્મનું બજેટ 70 થી 100 કરોડ રૂપિયા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Manav Gohil: પત્નીની સફળતા જોઈ મને ઈર્ષ્યા થતી: એક્ટર માનવ ગોહિલે વર્ષો પછી વ્યક્ત કરી મનની પીડા, શ્વેતા ક્વાત્રા સાથેના સંબંધો પર કર્યો મોટો ખુલાસો!
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: ‘ક્યૂંકી 2’ ના સેટ પર છવાયો સન્નાટો: બરખા બિષ્ટે ‘નોયના ડાર્લિંગ’ ના પાત્રને કહ્યું અલવિદા, ઈમોશનલ વીડિયો થયો વાયરલ!
Ahaan Panday: અહાન પાંડેના હાથમાં લાગ્યો મોટો જેકપોટ! યશરાજ બેનર હેઠળ મોહિત સૂરી સાથે કરશે નવી રોમ-કોમ ફિલ્મ
Chand Mera Dil Title Track Out:રોમાન્સનો નવો અવતાર: ‘ચાંદ મેરા દિલ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ, અનન્યા અને લક્ષ્યની કેમિસ્ટ્રીએ સોશિયલ મીડિયા પર લગાવી આગ
Exit mobile version