Site icon News Continuous Bureau | Mumbai

Dharmendra: આંખના ઓપરેશન પછી ફરી હોસ્પિટલ પહોંચ્યા ધર્મેન્દ્ર, વિડીયો શેર કરી આપ્યું હેલ્થ અપડેટ

Dharmendra: ધર્મેન્દ્ર બોલિવૂડ ના લેજેન્ડ અભિનેતા છે તાજેતર માં તેમની આંખ નું ઓપરેશન થયું હતું હવે ફરીથી અભિનેતા હોસ્પિટલ પહોંચ્યા છે જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

Dharmendra Visits Hospital Again After Eye Surgery

Dharmendra Visits Hospital Again After Eye Surgery

News Continuous Bureau | Mumbai

Dharmendra: ધર્મેન્દ્ર, બોલિવૂડના દિગ્ગજ અભિનેતા, હાલમાં જ ફિઝિયોથેરાપી માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં તેઓ પગની એક્સરસાઇઝ કરતા જોવા મળ્યા હતા.તમને જણાવી દઈએ કે તાજેતર માં જ ધર્મેન્દ્ર ની આંખ નું ઓપરેશન થયું હતું. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Salman khan death threat: સલમાન ખાન ને ધમકી ભર્યો મેસેજ મોકલવાનું કારણ આવ્યું સામે, આરોપી એ કરી કબૂલાત

ફિઝિયોથેરાપી માટે ધર્મેન્દ્રની મહેનત

વિડિયોમાં ધર્મેન્દ્રએ ગુલાબી શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું છે. એક બેન્ડની મદદથી તેમના પગને હલાવવામાં આવી રહ્યા છે. ધર્મેન્દ્રએ આ વીડિયોને લાંબા કેપ્શન સાથે શેર કર્યું છે, જેમાં તેમણે તેમના ફિઝિયોથેરાપિસ્ટનો આભાર માન્યો છે.


ધર્મેન્દ્રને તાજેતરમાં સની દેઓલની નવી ફિલ્મ ‘જાટ’ની સ્ક્રીનિંગમાં જોવા મળ્યા હતા. આ પ્રસંગે ધર્મેન્દ્ર ખૂબ ખુશ લાગ્યા હતા અને ફિલ્મની ખૂબ પ્રશંસા કરી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version