Site icon News Continuous Bureau | Mumbai

Salman khan death threat: સલમાન ખાન ને ધમકી ભર્યો મેસેજ મોકલવાનું કારણ આવ્યું સામે, આરોપી એ કરી કબૂલાત

Salman khan death threat: સલમાન ખાન ને થોડા દિવસ પહેલા મુંબઈના વર્લી વિસ્તારમાં સ્થિત પરિવહન વિભાગના સત્તાવાર વોટ્સએપ નંબર પર એક વ્યક્તિએ ધમકીભર્યો સંદેશ મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું કે સલમાન ખાનને તેના ઘરની અંદર મારી નાખવામાં આવશે અને તેની કારને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.હવે આવું કરવા પાછળ નું કારણ સામે આવ્યું છે.

Motive Behind Salman Khan Threat Revealed

Motive Behind Salman Khan Threat Revealed

News Continuous Bureau | Mumbai

Salman khan death threat: મુંબઈના વર્લી વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના ઓફિશિયલ વોટ્સએપ નંબર પર સલમાન ખાનને ધમકી આપતો મેસેજ મોકલવામાં આવ્યો હતો., જેમાં લખ્યું હતું કે સલમાન ખાનને તેના ઘરની અંદર મારી નાખવામાં આવશે અને તેની કારને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.આ મેસેજ મોકલનાર મયંક પંડ્યાને પોલીસે પકડી પાડ્યો છે.હવે આવું કરવા પાછળ નું કારણ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Divyanka Tripathi: આ બીમારી ની ચપેટ માં આવી દિવ્યાંકા ત્રિપાઠી, તસવીર શેર કરી અભિનેત્રી એ આપ્યું હેલ્થ અપડેટ

સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવાનો પ્રયાસ

મયંક પંડ્યાએ કબૂલ્યું કે તેણે આ ધમકી ભર્યો મેસેજ સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા માટે મોકલાયો હતો . તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગની નકલ કરવાની યોજના બનાવી હતી.મયંકના પરિવારને આ ધમકી વિશે કોઈ જાણકારી નહોતી. પોલીસના જણાવ્યા મુજબ, પરિવાર આ સમાચાર સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો હતો.


પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મયંક માનસિક રીતે અસ્વસ્થ છે અને વર્ષોથી તેની સારવાર ચાલી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version