Dhoom 4: રણબીર કપૂરની લીક થઇ હાઇ-ઓક્ટેન એક્શન ક્લિપ, વિડિયો જોઈ ધૂમ 4 ની અટકળોને મળ્યો વેગ

Dhoom 4: રણબીર કપૂર ની એક એક્શન કલીપ સોશિયલ મીડિયા પર લીક થઇ છે આ કલીપ ને લોકો ધૂમ 4 સાથે જોડી રહ્યા છે.

by Zalak Parikh
dhoom 4 ranbir kapoor high octane action clip goes leak

News Continuous Bureau | Mumbai

Dhoom 4: રણબીર કપૂર બોલિવૂડ નો હેન્ડસમ હંક છે. આગામી વર્ષ માં રણબીર કપૂર રામાયણ અને લવ એન્ડ વોર માં જોવા મળશે. આ બધાની વચ્ચે રણબીર કપૂર ની એક કલીપ લીક થઇ છે. જેમાં તે હાઇ-ઓક્ટેન એક્શન કરતો જોવા મળી રહ્યો છે આ કલીપ ને લોકો ધૂમ 4 સાથે જોડી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Aryan khan: આ વર્ષે બોલિવૂડ માં ડેબ્યુ કરશે આર્યન ખાન, શાહરુખ ખાને આની જાહેરાત કરતા કહી આવી વાત

રણબીર કપૂર ની કલીપ થઇ વાયરલ 

ધૂમ 4 માં રણબીર કપૂર છે કે નહીં તે હજુ સુધી મેકર્સ એ સ્પષ્ટ કર્યું નથી તેવામાં રણબીર કપૂર ની એક વિડીયો કલીપ વાયરલ થઇ રહી છે. આ કલીપ માં રણબીર કપૂર ને એક્શન કરતો જોયા બાદ તેને માત્ર ‘ધૂમ 4’ સાથે જ જોડવામાં આવી રહી છે.આ વિડીયો કલીપ માં રણબીર કપૂર એક અલગ જ રૂપ માં જોવા મળી રહ્યો છે. ટૂંકી ક્લિપના અંતે તે કહે છે કે સેફ હાઉસ નામની જગ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


આ વિડીયો કલીપ જોયા બાદ લોકો તેને ધૂમ 4 નું ટીઝર કહી રહ્યા છે. જોકે આ વિડીયો કલીપ ને લઈને કઈ સ્પષ્ટ થયું નથી આવી સ્થિતિ માં આ વીડિયો કાં તો કોઈ ટીઝરની લીક થયેલી ક્લિપ હોઈ શકે છે. અથવા રણબીર કપૂરની કોઈપણ એડ શૂટ હોઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More