Site icon News Continuous Bureau | Mumbai

Dhoom 4: શું ધૂમ 4માં વિલન બનશે સાઉથ નો આ સુપરસ્ટાર? અક્ષય કુમાર સાથે કરી ચુક્યો છે કામ

Dhoom 4: ધૂમ 4 ને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે તેવામાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે યશરાજ ની ફિલ્મ ધૂમ 4 માં સાઉથ નો આ સુપરસ્ટાર વિલન ની ભૂમિકામાં જોવા મળશે.

dhoom 4 star cast south star suriya to play villain in yrf action

dhoom 4 star cast south star suriya to play villain in yrf action

News Continuous Bureau | Mumbai 

 Dhoom 4: ધૂમ ના અત્યારસુધી 3 ભાગ આવી ચુક્યા છે. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મોનો છેલ્લો ભાગ વર્ષ 2013માં આવ્યો હતો, હવે લોકો ધૂમ 4 ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આદિત્ય ચોપરા અને અયાન મુખર્જી તેમની ટીમ સાથે આ પ્રોજેક્ટ પર સક્રિય રીતે કામ કરી રહ્યા છે.તેવામાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે યશરાજ ની ફિલ્મ ધૂમ 4 માં સાઉથ નો આ સુપરસ્ટાર વિલન ની ભૂમિકામાં જોવા  મળશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai bachchan: દુબઇ એરપોર્ટ પર ઐશ્વર્યા ની આ વસ્તુ ગાયબ થતા ફરી તેના અને અભિષેક ના છુટા થવાના સમાચાર ને મળી હવા, જુઓ વિડીયો

ધૂમ 4 માં વિલન ની ભૂમિકા ભજવશે સૂર્યા?

મીડિયા રિપોર્ટ મુજબ ધૂમ 4 ના મેકર્સ તમિલ એક્ટર સુર્યા સાથે વાતચીત કરી રહ્યા છે. સમાચાર છે કે તે આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળશે. જોકે, સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ વાતોમાં બિલકુલ સત્યતા નથી. અભિનેતા હાલમાં 44 સહિત તેના અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે સૂર્યા એ અક્ષય કુમાર ની ફિલ્મ સરફિરા માં કેમિયો કરતો જોવા મળ્યો હતો. 


તમને જણાવી દઈએ કે ધૂમ ના પાછલા ભાગ માં જોન અબ્રાહમ, રિતિક રોશન અને આમિર ખાન વિલનની ભૂમિકા માં જોવા મળી ચુક્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Ramayan ScreenX 4DX Release સ્ક્રીનએક્સ પર ધમાકો મચાવવા તૈયાર ‘રામાયણ’ ભારતની પહેલી મૂવી જે આધુનિક ફોર્મેટમાં થશે પ્રદર્શિત
Mahaprabhu Jagannath release date ‘મહાપ્રભુ જગન્નાથ’ ફિલ્મની રિલીઝ ડેટ કન્ફર્મ, જાણો ક્યારે સિનેમાઘરોમાં આપશે દસ્તક
Shah Rukh Khan Mannat snake rescue શાહરૂખ ખાનના ઘર ‘મન્નત’માં ઘૂસ્યો ૮ ફૂટ લાંબો સાપ, રેસ્ક્યુ ટીમે સુરક્ષિત રીતે પકડ્યો
Sonakshi Sinha political entry rumors સોનાક્ષી સિન્હા રાજકારણમાં કરશે એન્ટ્રી ? પિતા શત્રુઘ્ન સિન્હાએ કર્યો મોટો ખુલાસો
Exit mobile version