News Continuous Bureau | Mumbai
Dhoom 4 update: ધૂમ 4 ને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે. આ યશરાજ ની ફ્રેન્ચાઇઝી છે. ધૂમ ના પહેલા ભાગ માં અભિષેક બચ્ચન, ઉદય ચોપરા અને જોન અબ્રાહિમ મુખ્ય ભૂમિકામાં હતા. જયારે કે ધૂમ 2 માં અભિષેક, ઉદય ઉપરાંત રિતિક રોશન અંબે ઐશ્વર્યા રાય મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા ત્યારબાદ ધૂમ 3 માં આમિર ખાને એન્ટ્રી કરી હતી. હવે ધૂમ 4 માં આદિત્ય ચોપરાએ રણબીર કપૂરને કાસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. ધૂમ 4 ને લઈને રોજ નવા અપડેટ સામે આવતા રહે છે., તાજેતર માં ધૂમ 4 ને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રણબીર કપૂર ની સાથે આ અભિનેત્રી ની જોડી જામશે. તો ચાલો જાણીએ તે અભિનેત્રી કોણ છે.
આ સમાચાર પણ વાંચો : Kajol and Rani video: કાજોલે રાની મુખર્જી સાથે દુર્ગા પૂજા પંડાલ માં કરી એવી હરકત કે લોકો કરી રહ્યા છે ટ્રોલ, જુઓ વિડીયો
ધૂમ 4 માં થઇ શ્રદ્ધા કપૂર ની એન્ટ્રી?
મીડિયા રિપોર્ટ મુજબ ધૂમ 4 માં અભિનેત્રી શ્રદ્ધા કપૂર ની એન્ટ્રી થઇ છે. આ ફિલ્મ માં તે રણબીર કપૂર સાથે રોમાન્સ કરતી જોવા મળશે જોકે, મેકર્સે હજુ આ સમાચારની સત્તાવાર જાહેરાત કરી નથી.પરંતુ મીડિયા માં આ સમાચાર વહેતા થયા છે.
Exciting news! 🎬 Shraddha Kapoor & Ranbir Kapoor are set to reunite in DHOOM 4! After their hit Tu Jhoothi Main Makkaar, fans are eager to see them bring the action and thrill to this iconic franchise. 💥
Shraddha is getting all the A-list movies now. Also, she is choosing… pic.twitter.com/mWuhQq6Duf
— PitchAndPopcorn (@RajnilSarma99) October 14, 2024
તમને જણાવી દઈએ કે રણબીર કપૂર અને શ્રધ્ધા કપૂરે ફિલ્મ તું ઝૂઠી મેં મક્કાર માં સાથે કામ કર્યું હતું.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)