Site icon News Continuous Bureau | Mumbai

Dhoom 4 update: ધૂમ 4 માં રણબીર કપૂર સાથે જામશે આ અભિનેત્રી ની જોડી! પહેલા પણ અભિનેતા સાથે કરી ચુકી છે રોમાન્સ

Dhoom 4 update: ધૂમ 4 ને લઈને રોજ નવા અપડેટ સામે આવતા રહે છે., તાજેતર માં ધૂમ 4 ને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રણબીર કપૂર ની સાથે આ અભિનેત્રી ની જોડી જામશે. તો ચાલો જાણીએ તે અભિનેત્રી કોણ છે.

Dhoom 4 update shraddha kapoor enter in ranbir kapoor film

Dhoom 4 update shraddha kapoor enter in ranbir kapoor film

News Continuous Bureau | Mumbai

Dhoom 4 update: ધૂમ 4 ને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે. આ યશરાજ ની ફ્રેન્ચાઇઝી છે. ધૂમ ના પહેલા ભાગ માં અભિષેક બચ્ચન, ઉદય ચોપરા અને જોન અબ્રાહિમ મુખ્ય ભૂમિકામાં હતા. જયારે કે ધૂમ 2 માં અભિષેક, ઉદય ઉપરાંત રિતિક રોશન અંબે ઐશ્વર્યા રાય મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા ત્યારબાદ ધૂમ 3 માં આમિર ખાને એન્ટ્રી કરી હતી. હવે ધૂમ 4 માં આદિત્ય ચોપરાએ રણબીર કપૂરને કાસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. ધૂમ 4 ને લઈને રોજ નવા અપડેટ સામે આવતા રહે છે., તાજેતર માં ધૂમ 4 ને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રણબીર કપૂર ની સાથે આ અભિનેત્રી ની જોડી જામશે. તો ચાલો જાણીએ તે અભિનેત્રી કોણ છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kajol and Rani video: કાજોલે રાની મુખર્જી સાથે દુર્ગા પૂજા પંડાલ માં કરી એવી હરકત કે લોકો કરી રહ્યા છે ટ્રોલ, જુઓ વિડીયો

ધૂમ 4 માં થઇ શ્રદ્ધા કપૂર ની એન્ટ્રી?

મીડિયા રિપોર્ટ મુજબ ધૂમ 4 માં અભિનેત્રી શ્રદ્ધા કપૂર ની એન્ટ્રી થઇ છે. આ ફિલ્મ માં તે રણબીર કપૂર સાથે રોમાન્સ કરતી જોવા મળશે જોકે, મેકર્સે હજુ આ સમાચારની સત્તાવાર જાહેરાત કરી નથી.પરંતુ મીડિયા માં આ સમાચાર વહેતા થયા છે. 


તમને જણાવી દઈએ કે રણબીર કપૂર અને શ્રધ્ધા કપૂરે ફિલ્મ તું ઝૂઠી મેં મક્કાર માં સાથે કામ કર્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Samay Raina Assam flood વિવાદો વચ્ચે સમય રૈનાનું મોટું દિલ આસામ પૂર રાહતમાં ૧૦ લાખનું દાન આપતા ફેન્સે કરી ખાસ ડિમાન્ડ
Batwara 1947 cast on KBC 18 કેબીસી ૧૮માં ધમાકેદાર એન્ટ્રી આમિર સનીની જોડીએ અમિતાભ સાથે શેર કરી અદભુત પળો, જુઓ વાયરલ વીડિયો
Avika Gor Dengue ૧૦૫ ડિગ્રી તાવ છતાં કરતી રહી શૂટિંગ! અવિકા ગૌરની હાલત બગડતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું
KKR star player wedding લગ્નના બંધનમાં બંધાયો KKRનો વિસ્ફોટક ખેલાડી! ફેમસ અભિનેત્રી સાથેના લગ્નમાં પહોંચ્યો અર્શદીપ સિંહ
Exit mobile version