Site icon

Dhoom 4: ધૂમ 4 ની સ્ટારકાસ્ટ ને લઈને આવ્યું મોટું અપડેટ, અભિષેક બચ્ચન ને આ અભિનેતા કરી શકે છે રિપ્લેસ!

Dhoom 4: ધૂમ 4 ને લઈને ચાહકો ખુબ ઉત્સાહિત છે. ધૂમ 4 માં રણબીર કપૂર ની એન્ટ્રી એ ચાહકો નો ઉત્સાહ વધાર્યો હતો હવે આ ફિલ્મ ની અન્ય સ્ટારકાસ્ટ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે.

dhoom 4 vicky kaushal may replace abhishek bachchan in YRF franchisee

dhoom 4 vicky kaushal may replace abhishek bachchan in YRF franchisee

News Continuous Bureau | Mumbai

Dhoom 4: ધૂમ 4 ને લઈને ચાહકો ખુબ ઉત્સાહિત છે. આ ફિલ્મ ના મેકર્સ ફિલ્મ માં નવી સ્ટારકાસ્ટ સાથે ધૂમ ની ફ્રેન્ચાઇઝી ને આગળ વધારવા માંગે છે. ધૂમ 4 માં રણબીર કપૂર ની એન્ટ્રી એ ચાહકો નો ઉત્સાહ વધાર્યો હતો હવે આ ફિલ્મ ની અન્ય સ્ટારકાસ્ટ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Saif ali khan attack case: સૈફ અલી ખાન ના આરોગ્ય વીમાની વિગતો થઈ લીક, અભિનેતા એ સારવાર માટે કર્યો આટલા લાખ રૂપિયાનો દાવો

ધૂમ 4 માં અભિષેક ની જગ્યા લેશે વિકી કૌશલ?

મીડિયા રિપોર્ટ મુજબ વિકી કૌશલ YRF ના વડા આદિત્ય ચોપરાને મળ્યો હતો, જેમણે અભિનેતાને બે પ્રોજેક્ટમાં કાસ્ટ કરવા કહ્યું છે, જેમાંથી એક ધૂમ 4 છે. રિપોર્ટ મુજબ વિકી અભિષેક બચ્ચન (એસીપી જય દીક્ષિત) ની ની ભૂમિકા ભજવતો જોવા મળશે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


ધૂમ 4 માં અભિષેક બચ્ચન ઉપરાંત ઉદય ચોપરાને પણ રિપ્લેસ કરવામાં આવી શકે છે. જોકે, જ્યાં સુધી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી આ બધી માત્ર અટકળો છે.આ સાથે જ ધૂમ 4 માં મુખ્ય અભિનેત્રી ને લઈને પણ કોઈ સમાચાર સામે આવ્યા નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Magical Voice of Lata Mangeshkar: જ્યારે લતાજીનો અવાજ બન્યો ‘જીવન રક્ષક’! જાણો એ કયું ગીત છે જે સાંભળીને સેંકડો લોકોએ મોતનો વિચાર માંડી વાળ્યો
Dhurandhar 2 Box Office Explosion: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી! માત્ર ૭૨ કલાકમાં ૫૦૦ કરોડ પાર, રણવીર સિંહે તોડ્યો ‘જવાન’ અને ‘પઠાણ’ નો રેકોર્ડ
Screen Awards 2026 Nominations: સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૨૬માં ‘ધુરંધર’નો દબદબો! એકસાથે ૨૪ નોમિનેશન મેળવી રચ્યો ઇતિહાસ; જાણો કઈ ફિલ્મો આપશે ટક્કર.
Shakira India Tour Cancelled: શકીરાના ચાહકોને મોટો ઝટકો! ભારત પ્રવાસ રદ; ઈરાન-ઈઝરાયેલ યુદ્ધે ફેરવ્યું પાણી, જાણો હવે ટિકિટના પૈસાનું શું થશે?
Exit mobile version