Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 OTT Release| ‘ધુરંધર 2’ ની OTT રિલીઝ ડેટ કન્ફર્મ! જિયો હોટસ્ટાર સિવાય હવે આ પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવશે ફિલ્મ

Dhurandhar 2 OTT Release| રણવીર સિંહની સ્પાય એક્શન થ્રિલર બે પ્લેટફોર્મ પર થશે રિલીઝ; ભારતમાં જિયો હોટસ્ટાર અને વિદેશમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે ‘ધુરંધર 2’.

Dhurandhar 2 OTT Release| ‘ધુરંધર 2’ ની OTT રિલીઝ ડેટ કન્ફર્મ! જિયો હોટસ્ટાર સિવાય હવે આ પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવશે ફિલ્મ

Dhurandhar 2 OTT Release| ‘ધુરંધર 2’ ની OTT રિલીઝ ડેટ કન્ફર્મ! જિયો હોટસ્ટાર સિવાય હવે આ પ્લેટફોર્મ પર પણ ધૂમ મચાવશે ફિલ્મ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Dhurandhar 2 OTT Release| આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર 2’ (Dhurandhar The Revenge) એ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ૧૯ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મને ૫૦ દિવસ પૂર્ણ થયા છે અને હવે તેના OTT પ્રીમિયરની તારીખ સામે આવી ગઈ છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ એક નહીં પણ બે મોટા પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.

જિયો હોટસ્ટાર અને નેટફ્લિક્સ પર રિલીઝ

‘ધુરંધર 2’ ના ડિજિટલ રાઈટ્સને લઈને એક મોટો ખુલાસો થયો છે. ભારતમાં આ ફિલ્મના એક્સક્લુઝિવ સ્ટ્રીમિંગ રાઈટ્સ Jio Hotstar પાસે છે, પરંતુ વિદેશમાં રહેતા દર્શકો માટે આ ફિલ્મ Netflix પર ઉપલબ્ધ રહેશે. એટલે કે, ભારતમાં લોકો જિયો હોટસ્ટાર પર ફિલ્મ જોઈ શકશે, જ્યારે ઓવરસીઝ ઓડિયન્સ નેટફ્લિક્સ પર તેનો આનંદ માણી શકશે.

ક્યારે થશે સ્ટ્રીમ?

અહેવાલો મુજબ, ‘ધુરંધર 2’ ૧૪ મે ૨૦2૬ થી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની તૈયારીમાં છે. જોકે, ભારતમાં જિયો હોટસ્ટાર પર રિલીઝ ડેટ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, પરંતુ માનવામાં આવે છે કે તે ૧૪ મે અથવા તેની આસપાસના દિવસે જ રિલીઝ થઈ શકે છે. રણવીર સિંહની આ ફિલ્મ અત્યાર સુધી ૧૮૦૦ કરોડની કમાણી કરી ચૂકી છે.

‘ધુરંધર’ યુનિવર્સનો ક્રેઝ

ફિલ્મના મેકર્સ અને જિયો સ્ટુડિયોઝના જ્યોતિ દેશપાંડેએ અગાઉ સંકેત આપ્યા હતા કે ‘ધુરંધર’ ની વાર્તા હજુ બાકી છે. આ ફિલ્મના OTT પર આવવાથી એવા લોકો પણ ફિલ્મ જોઈ શકશે જેઓ થિયેટર સુધી જઈ શક્યા નથી. આદિત્ય ધર દ્વારા બનાવાયેલું આ સ્પાય યુનિવર્સ બોલિવૂડમાં એક નવો ઈતિહાસ રચી રહ્યું છે.

👉 આ સમાચાર વાચો:
Dhurandhar 3| ધુરંધર 3 કન્ફર્મ સમજો! વર્ષ ૨૦૨૬ના અંતમાં ચાહકોને મળશે સૌથી મોટી ભેટ, નિર્માતાએ કર્યો ખુલાસો

The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Exit mobile version