Site icon

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.

Ranveer Singh vs Sara Arjun: ‘ધુરંધર 2’ નો બોક્સ ઓફિસ પર દબદબો, માત્ર ૨ દિવસમાં ૨૨૬ કરોડની કમાણી સાથે તોડ્યા અનેક રેકોર્ડ્સ; વાયરલ થયો વીડિયો.

Dhurandhar 2 Stars Ranveer Singh and Sara Arjun Set the Dance Floor on Fire with 'Shararat';

Dhurandhar 2 Stars Ranveer Singh and Sara Arjun Set the Dance Floor on Fire with 'Shararat';

News Continuous Bureau | Mumbai

Ranveer Singh vs Sara Arjun: ૧૯ માર્ચના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર 2’  અત્યારે સિનેમાઘરોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ છવાયેલી છે. ફિલ્મની ભવ્ય સફળતાની વચ્ચે રણવીર સિંહ  અને સારા અર્જુનનો એક વીડિયો ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને કલાકારો ‘ધુરંધર’ ના લોકપ્રિય ગીત ‘શરારત’ પર જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળે છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Dhurandhar 2: ૪૦૦ કરોડ દાવ પર! ‘ધુરંધર 2’ રિલીઝ થતાની સાથે જ ઓનલાઈન લીક; પાઈરસીના ભરડામાં ફસાઈ ફિલ્મ, મેકર્સને કરોડોનું નુકસાન જવાની ભીતિ

રણવીર અને સારાની એનર્જીએ જીતી લીધા ફેન્સના દિલ

વાયરલ વીડિયોમાં રણવીર સિંહ   હાઈ-વોલ્ટેજ એનર્જી સાથે ડાન્સ ફ્લોર ગજવતો દેખાય છે, જ્યારે સારા અર્જુને પણ તેના શાનદાર ડાન્સ મૂવ્સથી પ્રેક્ષકોને ચોંકાવી દીધા છે. ‘શરારત’ ગીત પહેલેથી જ ચાર્ટબસ્ટર રહ્યું છે અને હવે આ બંને કલાકારોના પરફોર્મન્સે તેને ફરી ચર્ચામાં લાવી દીધું છે. સોશિયલ મીડિયા પર ફેન્સ આ જોડીના ડાન્સ અને કેમિસ્ટ્રીના ભરપૂર વખાણ કરી રહ્યા છે.


આ ફિલ્માં રણવીર સિંહ ‘હમઝા’ ઉર્ફે જસકીરત સિંહ રાંગીના પાત્રમાં એક ખતરનાક જાસૂસી સફર પર આગળ વધે છે. ફિલ્મમાં એક્શન અને લોહીની નદીઓ વહેતી જોવા મળે છે. આ ભાગમાં ‘મોટા સાહેબ’ ના રહસ્ય પરથી પણ પડદો ઉંચકાયો છે, જે દર્શકો માટે સૌથી મોટું સરપ્રાઈઝ છે. ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન અને સારા અર્જુન જેવા કલાકારોએ જીવંત અભિનય કર્યો છે. જોકે, ફિલ્મ પર પ્રોપેગેન્ડાના આક્ષેપો પણ થઈ રહ્યા છે, જેના કારણે સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાયેલું દેખાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Cocktail 2 Teaser: ‘ધુરંધર 2’ ની સાથે મોટો ધડાકો! ‘કૉકટેલ 2’ નું ટીઝર રિલીઝ; શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાનાનો ગ્લેમરસ અંદાજ વાયરલ
Exit mobile version