Site icon

Dhurandhar 2 Trailer Date: યશની ‘ટોક્સિક’ પાછી ઠેલાતા રણવીર સિંહની લોટરી લાગી! હવે બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ; આ દિવસે આવશે ધમાકેદાર ટ્રેલર.

Dhurandhar 2 Trailer Date: 19 માર્ચે સિનેમાઘરોમાં આવશે ‘ધુરંધર 2: ધ રિવેન્જ’, 894 કરોડ કમાનાર બ્લોકબસ્ટરના સિક્વલમાં રણવીર સિંહનો જોવા મળશે ખતરનાક અંદાજ.

Dhurandhar 2 Update: Clear Path for Ranveer Singh's Action Thriller After Toxic Postponement; Trailer Release Date Announced.

Dhurandhar 2 Update: Clear Path for Ranveer Singh's Action Thriller After Toxic Postponement; Trailer Release Date Announced.

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 Trailer Date: રણવીર સિંહનીબહુપ્રતિક્ષિત એક્શન થ્રિલર ફિલ્મ ‘ધુરંધર 2’ ને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. અગાઉ યશની ફિલ્મ ‘ટોક્સિક’ સાથે ટક્કર થવાની શક્યતા હતી, પરંતુ હવે ‘ટોક્સિક’ ની રિલીઝ ડેટ પાછી ઠેલાતા ‘ધુરંધર 2’ માટે મેદાન એકદમ સાફ થઈ ગયું છે.મીડિયા રિપોર્ટ મુજબ, મેકર્સ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે ફિલ્મનું ટ્રેલર  6 માર્ચ 2026 ના રોજ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર રિલીઝ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Anupamaa Upcoming Twist: અનુપમાના ભૂતકાળનું કોઈ પાત્ર કે નવો વિલન? સમુદ્ર કિનારે ઉભેલા વ્યક્તિ ને જોઈ ફેન્સમાં ચર્ચા શરૂ; જાણો અપકમિંગ એપિસોડની રોમાંચક વિગત

એક્શન અને ઈમોશન્સનો ડબલ ડોઝ

નિર્દેશક આદિત્ય ધરની આ સ્પાય ફ્રેન્ચાઈઝી હવે હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ એમ પાંચ ભાષાઓમાં રિલીઝ થશે. પહેલા પાર્ટે બોક્સ ઓફિસ પર 894 કરોડની કમાણી કરીને ઈતિહાસ રચ્યો હતો, તેથી સિક્વલ પાસેથી અપેક્ષાઓ વધી ગઈ છે. ટ્રેલરમાં રણવીર સિંહનું ટ્રાન્સફોર્મેશન સૌથી મોટું આકર્ષણ રહેશે. તે કરાચીના અંડરવર્લ્ડ અને પાકિસ્તાનના આતંકવાદી નેટવર્કને નેસ્તનાબૂદ કરતા જોવા મળશે. ઈનસાઈડર્સના મતે, આ વખતે સ્કેલ, એક્શન અને ઈમોશન્સ બમણા હશે.


આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે સંજય દત્ત, આર. માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન અને રાકેશ બેદી જેવા દિગ્ગજ કલાકારો જોવા મળશે. જિયો સ્ટુડિયો અને B62 સ્ટુડિયોના સહયોગથી બનેલી આ ફિલ્મનું સંગીત શાશ્વત સચદેવે તૈયાર કર્યું છે. પ્રોડ્યુસર જ્યોતિ દેશપાંડેએ જણાવ્યું કે, “આ નવું ભારત છે જે માત્ર બચાવ નથી કરતું, પરંતુ વળતો હુમલો પણ કરે છે.” ‘ધુરંધર 2’ આ જ થીમ પર આધારિત છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

India vs England T20: ભારતે ઇંગ્લેન્ડને હરાવ્યું, સ્ટેડિયમમાં રણબીર-રાહા અને બોલિવૂડ સ્ટાર્સે મચાવી ધૂમ; જુઓ સેલિબ્રેશનના વાયરલ ફોટોઝ..
Arjun Tendulkar Saniya Chandhok Wedding : જ્યારે અર્જુન-સાનિયાના લગ્નમાં સામસામે આવ્યા શાહરુખ અને આમિર! સોશિયલ મીડિયા પર વીડિયોએ મચાવી ધૂમ, જુઓ અંદરનો નજારો
Subedaar Movie Review: ‘સૂબેદાર’ રિવ્યુ: અનિલ કપૂરનો એક્શન અવતાર કેવો છે? જાણો શું આ ફિલ્મ જોવા જેવી છે કે નહીં.
Arjun Tendulkar Wedding: અર્જુન તેંડુલકરના લગ્નમાં ‘સાસુ-સસરા’ થી અલગ જોવા મળી ઐશ્વર્યા રાય, પતિ અભિષેક બચ્ચન સાથે આપ્યા પોઝ
Exit mobile version