Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar First Review: રણવીર સિંહની ‘ધુરંધર’નો પહેલો રિવ્યુ આઉટ! દર્શકોને મળશે સરપ્રાઇઝ

Dhurandhar First Review: રણવીર સિંહની ફિલ્મ ધુરંધર સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ક્રિટીકે તેને પાવર પેક્ડ અને શૉક કરનારી ફિલ્મ ગણાવી છે.

Dhurandhar First Review: Ranveer Singh's Dhurandhar is Surprising, Know the First Review

Dhurandhar First Review: Ranveer Singh's Dhurandhar is Surprising, Know the First Review

News Continuous Bureau | Mumbai

Dhurandhar First Review: રણવીર સિંહની ફિલ્મ ધુરંધર સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ ને વર્ષ ૨૦૨૫ની સૌથી વધુ અવેઇટેડ ફિલ્મ કહેવામાં આવે તો ખોટું નથી. ફિલ્મ ને લઈને જબરદસ્ત બઝ છે, જેના કારણે તેણે એડવાન્સ બુકિંગથી પણ સારી કમાણી કરી છે. રિલીઝ પહેલા જ ફિલ્મનો ફર્સ્ટ રિવ્યુ સામે આવી ગયો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : YRKKH: ‘યે રિશ્તા…’ ના ફેમસ કપલનો વીડિયો વાયરલ, શું રિયલ લાઇફમાં પણ બંને વચ્ચે બોલચાલ બંધ?

સ્પાય ડ્રામા અને એક્શનથી ભરપૂર ફિલ્મ

ધુરંધર એક સ્પાય ડ્રામા છે, જેમાં રણવીર સિંહ એક એજન્ટ બનીને પાકિસ્તાન જાય છે. ત્યાં તેને ત્રણ વિલન – અર્જુન રામપાલ, સંજય દત્ત અને અક્ષય ખન્ના મળે છે. આ ફિલ્મ જબરદસ્ત એક્શનથી ભરેલી છે અને લોકોને સરપ્રાઇઝ અને શૉક્ડ કરવાની ક્ષમતા ધરાવે છે.રણવીર સિંહની ધુરંધરનો પહેલો રિવ્યુ એક ફિલ્મ ક્રિટિક એ આપ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, આ ફિલ્મ તમને શૉક અને સરપ્રાઇઝ બંને આપશે. આ ફિલ્મ આઉટ ઑફ સિલેબસ છે અને પાવર પેક્ડ છે. ૩ કલાકમાં જબરદસ્ત ડાયલોગબાજી, ક્રીપી એક્શન સ્ટંટ અને જકડી રાખતો સ્ક્રીનપ્લે છે. સંજય દત્ત અને અક્ષય ખન્નાએ પણ જબરદસ્ત સ્ટંટ કર્યા છે. ક્લાઇમેક્સ અને ફિલ્મનો છેલ્લો અડધો કલાક તમને શૉક આપે છે અને એ જ ફિલ્મની યુએસપી છે.


ધુરંધરની એડવાન્સ બુકિંગ જબરદસ્ત ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મની ૫૮ હજારથી વધુ ટિકિટ્સ વેચાઈ ગઈ છે અને તેણે ૪.૨૭ કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ પહેલા દિવસ ૧૫ કરોડથી વધુની કમાણી કરી શકે છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Yash Rejects 100 Crore Fee For Ramayana રામાયણ માટે ૧૦૦ કરોડની ફી લેવાનો કર્યો ઇનકાર યશે રાખી એવી શરત કે મેકર્સ પણ ચોંકી ગયા
Drishyam Trailer રુંવાડા ઊભા કરતું સસ્પેન્સ અજય દેવગણની આગામી ‘દ્રશ્યમ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, સત્યની નવી લડાઈ શરૂ
Bigg Boss 20 ત્રીજા જ દિવસે બિગ બોસ ઘરમાં મોટો હંગામો ૪ સ્પર્ધકો થયા નોમિનેટ, બાદશાહ વિશે ઈશા માલવિયાએ કરી ચોંકાવનારી ટિપ્પણી
Amitabh Bachchan KBC 18 Hosting બિગ બીની આંખો ભીની થઈ ‘KBC 18’ના સ્પર્ધકોની સંઘર્ષગાથાથી હચમચી ગયા અમિતાભ, બ્લોગમાં ખોલ્યું મનનું દર્દ
Exit mobile version