Site icon News Continuous Bureau | Mumbai

Dhurandhar Star Cast Fees: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ ના કલાકારોએ લીધી કરોડોમાં સેલેરી, જાણો દરેક એક્ટરની ફીનું લિસ્ટ

Dhurandhar Star Cast Fees: હમઝા અલી મઝારી બનવા માટે રણવીર સિંહે વસૂલ્યા 50 કરોડ, જ્યારે વિલન અક્ષય ખન્નાને મળ્યા માત્ર આટલા રૂપિયા; આખી સ્ટાર કાસ્ટનું ફી લિસ્ટ

Dhurandhar Star Cast Salaries Revealed: Ranveer Singh Charged ₹50 Crore as Highest Paid Actor in the Spy Thriller

Dhurandhar Star Cast Salaries Revealed: Ranveer Singh Charged ₹50 Crore as Highest Paid Actor in the Spy Thriller

News Continuous Bureau | Mumbai

Dhurandhar Star Cast Fees:  વર્ષ 2025ની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થયેલી ‘ધુરંધર’ એ સાબિત કરી દીધું કે દમદાર સ્ક્રિપ્ટ અને શાનદાર પરફોર્મન્સ હોય તો બોક્સ ઓફિસ પર સુનામી લાવી શકાય છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રણવીર સિંહે એક ભારતીય જાસૂસની ભૂમિકા ભજવી હતી જે પાકિસ્તાનના કરાચીમાં હમઝા બનીને ઘૂસણખોરી કરે છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ રોલ માટે રણવીર સિંહે સૌથી વધુ ફી લીધી હતી.ફિલ્મમાં રણવીર સિંહના પાત્ર હમઝા અલી મઝારીની ખૂબ પ્રશંસા થઈ હતી. આ ભૂમિકા માટે રણવીરે અંદાજે 50 કરોડ ફી લીધી હતી. ફિલ્મની 1300 કરોડથી વધુની કમાણી જોતા આ રકમ હવે વ્યાજબી લાગે છે. જોકે, અન્ય કલાકારોની ફીમાં મોટો તફાવત જોવા મળ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kalki 2898 AD: પ્રભાસ કે બિગ બી નહીં, પણ આ દિગ્ગજ એક્ટરે લીધી સૌથી વધુ ફી! ‘કલ્કિ’ માટે કમલ હાસને વસૂલી અધધ રકમ; આંકડો જાણીને ચોંકી જશો

સ્ટાર કાસ્ટની સેલેરીની વિગતો

રિપોર્ટ અનુસાર, ફિલ્મના અન્ય મહત્વના કલાકારોને નીચે મુજબ ફી આપવામાં આવી હતી:

 


‘ધુરંધર’ એક RAW એજન્ટની વાર્તા છે જે IC-814 હાઈજેકિંગ અને સંસદ પરના હુમલા બાદ પાકિસ્તાનના કરાચી (લ્યારી) ના અન્ડરવર્લ્ડમાં ઘૂસે છે. જાસૂસી અને વિશ્વાસઘાતના આ જાળમાં તે કેવી રીતે દુશ્મનોને માત આપે છે તે ખૂબ જ રોમાંચક રીતે બતાવવામાં આવ્યું છે. હવે આ ફિલ્મનો બીજો ભાગ એટલે કે ‘ધુરંધર 2’ આગામી 19 માર્ચના રોજ રિલીઝ થવા જઈ રહ્યો છે, જેમાં હમઝાની બેક-સ્ટોરી બતાવવામાં આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Diljit Dosanjh Delhi Concert Security દિલજીત દોસાંઝના દિલ્હી કોન્સર્ટ માટે અભેદ્ય સુરક્ષા કવચ ૨,૦૦૦ ગાર્ડ્સ તૈનાત, સ્ટેડિયમ ફરતે ૭૦૦ મીટર ‘નોકાર ઝોન’!
Ranbir Kapoor Ramayana Part 2 Delay રણબીર કપૂરની ‘રામાયણ’ ના ચાહકોને લાગી શકે છે મોટો ઝટકો પાર્ટ ૨ ની રિલીઝ ડેટ ટળી; સામે આવ્યું મોટું કારણ!
Ramayana Cast In KBC 18 KBC 18 ના મંચ પર ‘રામાયણ’ ની સ્ટારકાસ્ટ અમિતાભ બચ્ચન સાથે રણબીર કપૂરસાઈ પલ્લવીની જમાવટ, શેર કર્યા દિવાળીના કિસ્સા!
Aryan Khan New Project Genre શું નવા ઝોનરમાં એન્ટ્રી કરશે શાહરૂખ ખાનના પુત્ર? આર્યન ખાને શરૂ કરી નવા લેખકોની શોધખોળ!
Exit mobile version