Pratiksha and Shehzada: શું ખરેખર શહેજાદા અને પ્રતીક્ષા કરી રહ્યા છે એકબીજા ને ડેટ? અભિનેત્રી ની એક પોસ્ટ ને કારણે થયું ચર્ચા નું બજાર ગરમ

Pratiksha and Shehzada: શહેજાદા અને પ્રતીક્ષા સિરિયલ યે રિશ્તા ના સેટ પર મળ્યા હતા.બંને એકબીજા ને ડેટ કરી રહ્યા છે તેવા સમાચાર તો ઘણા સમયથી ચાલી રહ્યા છે તેવામાં પ્રતીક્ષા ની એક પોસ્ટ એ ચર્ચા ને વધુ વેગ આપ્યો છે.

did pratiksha and shehzada dating eachother? pratiksha share a pic with actor

News Continuous Bureau | Mumbai

Pratiksha and Shehzada: શહેજાદા અને પ્રતીક્ષા સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અરમાન અને રુહી ની ભૂમિકામાં જોવા મળ્યા હતા. બંને પહેલીવાર એકબીજા ને આ જ સિરિયલ ના સેટ પર મળ્યા હતા એવું કહેવાય છે કે બંને સેટ પણ એકબીજા સાથે વધુ સમય વિતાવતા હતા.કોઈ કારણોસર બંને ને શોમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા.બંને એકબીજા ને ડેટ કરી રહ્યા છે તેવા સમાચાર તો ઘણા સમયથી ચાલી રહ્યા છે તેવામાં પ્રતીક્ષા ની એક પોસ્ટ એ ચર્ચા ને વધુ વેગ આપ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ramayan release date: રણબીર કપૂર ની ફિલ્મ રામાયણ ની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, જાણો ક્યારે જોઈ શકશો નિતેશ તિવારી ની ફિલ્મ

પ્રતીક્ષા હોનમુખે એ શેર કરી પોસ્ટ 

પ્રતીક્ષા એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં તેની અને શેહજાદા ની એક તસવીર પોસ્ટ કરી છે આ તસવીર માં બંને ટ્રેડીશનલ લુકમાં જોવા મળી રહ્યા છે. આ તસવીર સાથે પ્રતીક્ષા એ લખ્યું, ‘તે કરી બતાવ્યું શેહજાદા’  શહજાદા એ પણ આ ફોટો તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ શેર કર્યો અને તેની સાથે હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે.

બિગ બોસ ના ઘરમાંથી બહાર આવતા જયારે શેહજાદા ને તેના કોઈ ખાસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેના જવાબ માં અભિનેતા એ કહ્યું ‘આ ઘર ની બહાર મારુ કોઈ લ્હાસા છે. તે ખૂબ જ ખાસ છે. મારી મા પણ ખાસ છે, મારો ભાઈ પણ ખાસ છે, મારી ભાભી પણ ખાસ છે, મારા ભત્રીજા, ભત્રીજી પણ ખાસ છે અને હા, પ્રતિક્ષા પણ મારી ખૂબ જ નજીકની મિત્ર છે. જો આપણે બંનેએ એકસાથે દુ:ખ સહન કર્યું હોય, તો આપણને સંબંધની લાગણી થાય છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો
Mayank Pawar Splitsvilla 7 Death: ‘સ્પ્લિટ્સવિલા 7’ ફેમ મયંક પવારનું ૩૭ વર્ષની વયે નિધન: લિવરની બીમારી કે ડિપ્રેશન? માતાએ મોતના કારણ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
‘ViRosh’ Wedding: ઉદયપુરમાં અંબાણીનો જલવો! વિજય-રશ્મિકાના લગ્નમાં ખાસ મહેમાન બન્યા મુકેશ અને ઈશા અંબાણી
Exit mobile version