Site icon

Dil To Pagal Hai: માધુરી અને કરીશમા ની ડાન્સ ઓફ ઍન્વી જોવા માટે થઇ જાઓ તૈયાર, આ દિવસે રી રિલીઝ થઇ રહી છે દિલ તો પાગલ હૈ

Dil To Pagal Hai: દિલ તો પાગલ હૈ રી રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ વર્ષ 1997 માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ માં શાહરુખ ખાન, માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા

dil to pagal hai going to re release on 28 february in cinemas

dil to pagal hai going to re release on 28 february in cinemas

News Continuous Bureau | Mumbai

Dil To Pagal Hai: દિલ તો પાગલ હૈ રી રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ વર્ષ 1997 માં રિલીઝ થઇ હતી.તે વર્ષ ની સુપરહિટ રોમેન્ટિક ફિલ્મ માં શાહરુખ ખાન, માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ માં માધુરી અને કરિશ્મા નો એક ડાન્સ હતો જેનું નામ હતું ડાન્સ ઓફ ઍન્વી જે લોકો ને ખુબ પસંદ આવ્યું હતું. તો ચાલો જાણીયે આ ફિલ્મ ક્યારે રી રિલીઝ થઇ રહી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Shloka ambani: આદર જૈન ના લગ્ન માં પહોંચ્યા આકાશ અને શ્લોકા અંબાણી, નીતા અંબાણી ની મોટી વહુ એ લૂંટી લાઈમલાઈટ

દિલ તો પાગલ હૈ થઇ રહી છે રી રિલીઝ 

યશ રાજ ફિલ્મ્સેતેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટર રિલીઝ કર્યું છે જેમાં લખ્યું છે કે, ‘આ અઠવાડિયે પ્રેમ અને રોમાંસનો યુગ પાછો આવી રહ્યો છે.’ તમે 28 ફેબ્રુઆરીથી ‘દિલ તો પાગલ હૈ’ ફરી જોઈ શકો છો.’ એટલે કે શાહરુખ ખાન, માધુરી દીક્ષિત અને કરિશ્મા ની ફિલ્મ તમે 28 ફેબ્રુઆરી થી સિનેમાઘરો માં જઈને જોઈ શકશો.


દિલ તો પાગલ હૈ નું નિર્દેશન યશ ચોપરાએ કર્યું છે. આ ફિલ્મ પહેલી વાર 1997 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમારે નાનકડી ભૂમિકા ભજવી છે.આ ફિલ્મ તે વર્ષ નું સુપરહિટ ફિલ્મ સાબિત થઇ હતી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Oscar 2026: રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાનો ‘વ્હાઇટ જાદુ’! વ્હાઇટ ગાઉનમાં ગ્લેમરસ દેખાઈ એક્ટ્રેસ, નિક જોનસના હાથે બાંધેલા ‘રક્ષા સૂત્ર’ ની થઈ જોરદાર ચર્ચા
Ramayanam Casting Update: રણબીર કપૂરની ‘રામાયણમ્’ માં થયો મોટો ધડાકો! ‘પંચાયત’ ફેમ આ દમદાર એક્ટર ભજવશે કુંભકર્ણનો રોલ.
Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Exit mobile version