Diljit Dosanj : દિલજિત દોસાંજ સાથે તસવીર માં તેની પત્ની ના રૂપ માં જોવા મળેલી મહિલા નું સત્ય આવ્યું સામે, સાથે જ તેની પત્ની વિશે થયો મોટો ખુલાસો

Diljit Dosanj rumoured wife slams rumours and a big revelation about his wife.
Diljit Dosanj rumoured wife slams rumours and a big revelation about his wife.

News Continuous Bureau | Mumbai

Diljit Dosanj : દિલજીત દોસાંજ હાલ તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. દિલજિતે ક્યારેય તેની પર્સનલ લાઈફ ને લઈને વાત કરી નથી.તાજેતર માં સોશિયલ મીડિયા પર સમાચાર ફેલાયા હતા કે દિલજીત પરિણીત છે અને તેને એક બાળક છે. આ સાથે તેની સાથે એક મહિલાની તસવીર પણ વાયરલ થઈ હતી જે દિલજીતની પત્ની હોવાનું કહેવાય છે. હવે આ મહિલા નું સત્ય સામે આવ્યું છે સાથે જ દિલજિત ની પત્ની અંગે પણ ખુલાસો થયો છે. 

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: શાહરુખ ખાને તેના સ્પેશિયલ અંદાજ માં ચાહકો ને પાઠવી ઈદની શુભેચ્છા, વિડીયો થયો વાયરલ

દિલજિત ની પત્ની અંગે થયો ખુલાસો  

મીડિયા રિપોર્ટ મુજબ દિલજિત  અને તેની પત્ની સંદીપ વર્ષ 2017માં જ અલગ થઈ ગયા હતા. બંને હવે સાથે નથી રહેતા. બંને વચ્ચે ઘણી સમસ્યાઓ હતી અને બંનેએ તેને સુધારવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ કંઈ શક્ય બન્યું નહીં. આ પછી આખરે બંનેએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દિલજિત ની પત્ની અને પુત્ર યુએસમાં રહે છે.

Diljit’s wife’s photo on the internet is NOT a woman called Sandeep Kaur. It’s me!
byu/shnarkie inBollyBlindsNGossip


તાજેતર માં સોશિયલ મીડિયા પર દિલજિત ની સાથે એક મહિલાની તસવીર પણ વાયરલ થઈ હતી જે દિલજિત ની પત્ની હોવાનું કહેવાય છે.હવે આ અંગે તે મહિલા એ સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી હતી કે તે તેની પત્ની નથી. તેણે એકવાર દિલજિત સાથે એક વિડીયો આલ્બમ માં કામ કર્યું હતું અને તે ફોટો તે જ શૂટ દરમિયાનનો હતો. લોકો ખોટી વાતો વાયરલ કરી રહ્યા છે. કૃપા કરીને તે ફોટો શેર કરશો નહીં.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!