Site icon

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો

Vikram Bhatt Fraud Case: વિક્રમ ભટ્ટ પર ફિલ્મ બનાવવાના બહાને મોટો દાવ, ડૉક્ટરે કહ્યું- 200 કરોડ કમાણીના વચન આપ્યા હતા, હવે પોલીસ તપાસમાં

Director Vikram Bhatt Accused of 30 Crore Fraud by Udaipur Doctor, FIR Filed

Director Vikram Bhatt Accused of 30 Crore Fraud by Udaipur Doctor, FIR Filed

News Continuous Bureau | Mumbai

Vikram Bhatt Fraud Case: બોલીવુડના જાણીતા ડિરેક્ટર વિક્રમ ભટ્ટ વિવાદમાં ઘેરાયા છે. રિપોર્ટ મુજબ, ઉદયપુરના એક ડૉક્ટરે વિક્રમ ભટ્ટ અને તેમની ટીમ પર  30 કરોડથી વધુની ઠગાઈ નો આરોપ લગાવ્યો છે. ફરિયાદ મુજબ, ડૉક્ટરને વચન આપવામાં આવ્યું હતું કે ફિલ્મ રિલીઝ બાદ લગભગ 200 કરોડની કમાણી થશે. આ વચનોમાં આવીને ડૉક્ટરે મોટું રોકાણ કર્યું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Laalo Krishna Sada Sahaayate: ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’એ રચ્યો ઇતિહાસ: 21 દિવસમાં 98 લાખથી 38 દિવસમાં અધધ આટલા કરોડ સુધીની સફર

FIRમાં કોના નામ?

ડૉક્ટરે ભુપાલપુરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. ફરિયાદમાં વિક્રમ ભટ્ટ, તેમની પત્ની શ્વેતાંબરી ભટ્ટ, દીકરી કૃષ્ણા ભટ્ટ અને દિનેશકટારિયા સહિત અન્ય લોકોના નામ છે. ડૉક્ટરની મુલાકાત દિનેશ કટારિયા દ્વારા થઈ હતી, જેણે પોતાને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ બતાવ્યું હતું.પોલીસે જણાવ્યું કે ફરિયાદના આધારે કેસ નોંધાયો છે અને તપાસ શરૂ થઈ છે. ડૉક્ટરના જણાવ્યા મુજબ, વિક્રમ ભટ્ટે ફિલ્મ બનાવવાની સંપૂર્ણ જવાબદારી લેવાની વાત કરી હતી, પરંતુ વચનો પૂરા થયા નથી. હાલ વિક્રમ ભટ્ટ અને અન્ય ત્રણ લોકો સામે કેસ ચાલી રહ્યો છે.


આ કેસને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા તેજ થઈ ગઈ છે. વિક્રમ ભટ્ટ અગાઉ અનેક હિટ ફિલ્મો આપી ચૂક્યા છે, પરંતુ આ વિવાદે તેમના નામને ફરી હેડલાઈન્સમાં લાવી દીધું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Toxic: યશની ‘ટોક્સિક’ માં વધુ એક અભિનેત્રીની એન્ટ્રી: ‘કાંતારા ચેપ્ટર 1’ ની હિરોઈનનો ફર્સ્ટ લૂક આઉટ, જાણો કયા રોલમાં જોવા મળશે રુકમિણી વસંત
Hardik Pandya Girlfriend Mahika Sharma: હાર્દિક પંડ્યા અને તેની ગર્લફ્રેન્ડની અમિતાભ બચ્ચન સાથે ખાસ મુલાકાત; બિગ બીએ આ રીતે કરી ક્રિકેટરની આગતા-સ્વાગતા
Dhurandhar Shararat song: ‘ધુરંધર’નું ‘શરારત’ ગીત શૂટ કરવામાં કોરિયોગ્રાફરના છૂટી ગયા હતા પરસેવા, એક પરફેક્ટ શોટ માટે ખર્ચ્યો દોઢ કલાક!
Dhurandhar Movie Ticket Offer: રણવીર સિંહના ફેન્સ માટે ખુશખબર: ‘ધુરંધર’ જોવી થઈ સસ્તી, માત્ર આટલા રૂપિયામાં મળી રહી છે ટિકિટ, જાણો શું છે ‘ટ્વિસ્ટ’
Exit mobile version